Bewafa No Award Lyrics in Gujarati

Bewafa No Award - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Mitesh Barot (Samrat)
Music: Dhaval Kapadiya , Label- Saregama India Limited
 
Bewafa No Award Lyrics in Gujarati
| બેવફા નો એવોર્ડ લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ...(2)
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
તેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

પ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોર...(2)
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

એ તને હમજ્યો હાચુ હોનું એ હતી મારી ભૂલ
ફૂલ બનાવી ગઈ તૂતો બ્યુટીફૂલ
હો પ્રેમ ની રમત માં થયા દાંડિયા ડૂલ
તોય તારી બેવફાઈ દિલ થી કબુલ

મહોબત્ત ના મેદાન માં ગીફ્ટો નો ગોલ...(2)
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો..તને...
ઓ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો

પારકા પૈસે તૂતો ચરી ખાય
તારે તો નથી મારુ નાક રે કપાય
મેતો જળ લઇ લીધા તા તારો સંગ ના કરાય
જા તને અલવિદા બેવફા ગુડબાય

એ પ્રેમ ના જગત માં ખુલી તારી પોલ...(2)
દગો જબરો રે કર્યો એ હાવ નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »