I Am Sorry Lyrics in Gujarati

I Am Sorry - Naresh Thakor
Singer: Naresh Thakor , Lyrics: Jayesh Rajgor
Music: Utpal Barot & Vishal Modi
Label- Saregama India Limited
 
I Am Sorry Lyrics in Gujarati
| આઈ એમ સોરી લિરિક્સ ગુજરાતીમાં |
 
મોઢું ના મરડો કહી દો ને કે શું છે રીહ
કરું છું પ્રપોઝ મુજથી વીલ યુ મેરી

ભૂલ શું થઇ છે અમારી માફી માંગુ છું તમારી...(2)
હવે મૂડ ના બગાડો બેબી આઈ એમ વેરી સોરી
હા આઈ એમ વેરી સોરી
અરે બેબી ને કે શું છે કે રીહ

મોઢું ના મરડો કહી દો ને કે શું છે કે રીહ
કરું છું પ્રપોઝ મુજથી વીલ યુ મેરી

રસ્તા માં મળો તો હસતા કે નથી બોલતા
રિસાઈ ને અમારા થી વિખુટા થઇ ને ફરતા
મૂડ ઓફ નુ સ્ટેટ્સ મુકું હું તારા માટે
તું હસી ને વાત બદલાવી દે હરેક વાતે

બાબુ સોના કરતા અમને નથી પ્રેમ ની વાતો યાદ તમને
જાનુ ચીકુ કરતા અમને નથી પ્રેમ ની વાતો યાદ તમને
હવે મૂડ ના બગાડો બેબી આઈ એમ વેરી સોરી
અરે બેબી વેરી વેરી સોરી

ખાલી હાય હેલો ને છેલ્લે કઈ દો છો રે બાય
મને માફ કરવામાં કઈ દેને તારું શું જાય
અરે મુવી બતાવું કે પાણીપુરી ખવડાવું
તું કહે તો પાલનપુર કે અમદાવાદ ફેરવું

ચાલ જઈ એ શોપિંગ કરવા ને ડાર્લિંગ મારી માની જા ને...(2)
હવે મૂડ ના બગાડો બેબી આઈ એમ વેરી સોરી
અરે બેબી વેરી વેરી સોરી
અરે માની જા નખરાળી છોરી

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »