Tare Pan Rovu Padse Lyrics in Gujarati

Tare Pan Rovu Padse - Mahesh Vanzara
Singer: Mahesh Vanzara , Music: Dipesh Chavda
Lyrics: Ramesh Vachiya , Label: K Brothers Music
 
Tare Pan Rovu Padse Lyrics in Gujarati
| તારે પણ રોવું પડશે લિરિક્સ ગુજરાતીમાં|
 
હા કોઈની જિંદગીની સાથે રમત રમતા
પહેલા તને શરમ ના આઈ બે-રહેમ
શું વીતશે આ દિલ પર ને મારુ શું થાશે
આમ છોડી હાલી બેવફા સનમ

હા તારી ગરજ રે પતી મને છોડી ગઈ તરત
અરે જા રે જા ઓ બેવફા તારા લોહીમાં છે ફરક
હા તારી ગરજ રે પતી મને છોડી ગઈ તરત
અરે જા રે જા ઓ બેવફા તારા લોહીમાં છે ફરક
મારી જિંદગી કરી હાલી તું તો નરક

તારે પણ રોવું પડશે મારી હામું જોવું પડશે
હા ટાઈમ લઈ મળવું પડશે માથે ઓઢી રોવું પડશે

હો આખરે બતાઈ દીધો તે તારો રંગ
આખી જીંદગીનો રઈ ગયો મારા પર પર કલંક
પણ જા તારું ભલું કરે મારો ભગવાન

તારે પણ રોવું પડશે મારી હામું જોવું પડશે
હા ટાઈમ લઈ મળવું પડશે વેઇટિંગ મારુ કરવું પડશે

હા ગમે ત્યાં રહીશ તું ના આવશે સથવારો
તારે પણ આવશે પસ્તાવાનો વારો
હા તારા લીધી રડ્યો હું થઈને નોધારો
વારા પછી વારો ગાંડી મારા પછી તારો
હો જાણી ના શક્યો હું તો નિયત તારી
તેજ સમજાઈ આજ દુનિયાદારી
કોણ ભરી ગયું અલી તારા રે કાન

તારે પણ રોવું પડશે મારી હામું જોવું પડશે
હો ટાઈમ લઈ મળવું પડશે માથે ઓઢી રોવું પડશે

હા તારી હારે બાંધ્યા હતા તાર વિશ્વાસના
દર્દ સિવાય મળ્યું નઈ મને વિશ્વાસમાં
હા ઝેર ઘોળી દીધું તે તો મારા જીવનમાં
હવે ટાઢ વળી શું તારા રે દલમાં  
હો પહેલા કરી ના કદર મારી હવે શું રડે
હવે પડતો નથી ફેર તું જીવે કે મરે
એ સમય સંજોગે આવે સૌને ભાન

આજે તારે રોવું પડશે મારી હામું જોવું પડશે
મારા ટાઈમે આવવું પડશે પોકે પોકે રોવું પડશે
તારે પણ રોવું પડશે મારી હામું જોવું પડશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »