Bhanta Hata Nishal Ma - Rajal Barot
Singer : Rajal Barot , Music : Alpesh Panchal
Lyrics - Dev Pagli , Label - T-Series Gujarati
Singer : Rajal Barot , Music : Alpesh Panchal
Lyrics - Dev Pagli , Label - T-Series Gujarati
Bhanta Hata Nishal Ma Lyrics in Gujarati
| ભણતા હતા નિશાળમાં લિરિક્સ ગુજરાતીમાં |
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો પહેલીવાર જોઈને દિલ મારુ હારી ગઈ
પહેલીવાર જોઈને દિલ મારુ હારી ગઈ
આખી રે જીંદગી હું તારા પર વારી ગઈ
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો છાનું છાનું તારી સામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો છાનું છાનું તારી સામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
રોજ રાતે આવી મારા સપનામાં મળતો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો ત્યારે તને રે જોવાનો
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો આજે રડવાનો
હો ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
લાગી ગયો હવે સમયનો પહેરો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો પહેલીવાર જોઈને દિલ મારુ હારી ગઈ
પહેલીવાર જોઈને દિલ મારુ હારી ગઈ
આખી રે જીંદગી હું તારા પર વારી ગઈ
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો છાનું છાનું તારી સામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો છાનું છાનું તારી સામે રોજ હું જોતી
બધાની નજર ખાલી મારા પર હોતી
હો ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
ઘરે જાવું જયારે વિચારોમાં ફરતો
રોજ રાતે આવી મારા સપનામાં મળતો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો ત્યારે તને રે જોવાનો
હો સમય આયો જયારે વિદાઈ લેવાનો
છેલ્લો મોકો હતો આજે રડવાનો
હો ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
ક્યારે જોવા મળશે તારો આ ચહેરો
લાગી ગયો હવે સમયનો પહેરો
હો પહેલીજ વારમાં પહેલી ઓળખાણમાં
દિલ તને આપ્યું જયારે ભણતા નિશાળમાં
ConversionConversion EmoticonEmoticon