Tu Chhe Tya Lai Ja Lyrics in Gujarati

Tu Chhe Tya Lai Ja - Naresh Thakor
Singer : Naresh Thakor , Music : Vishal Modi & Utpal Barot
Lyrics : Kamlesh Thakor ,  Label : Shri Ram Audio And Telefilms
 
Tu Chhe Tya Lai Ja Lyrics in Gujarati
| તું છે ત્યાં લઇ જા લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો મને રોજ તું કહેતી મારુ કોઈ નથી તારા વિના
 હો મને રોજ તું કહેતી મારુ કોઈ નથી તારા વિના
રોજ મારી જોડે રહેતી એ ગઈ છે મને કીધા વિના

હો તારા પ્રેમના દરિયામાં અમે એવા રે ડૂબ્યા
તરવા ઘણું રે મથ્યા તોય કિનારે ડૂબ્યા
આવીજા ,આવીજા ,આવીજા
નહીં તો તું છે ત્યાં લઇ જા
હો નહીં તો તું છે ત્યાં લઇ જા

હો અહીં કોણ ક્યાં કોઈને કિસ્મત વગર મળે છે
ના મળે જો ગમતું તો યાદોમાં હૈયું તરફડે છે
જે નથી મળવાનું એજ તો આ દિલને ગમે છે
હા ઘર કરે જે દિલમાં એજ તો બીજાને વરે છે

નથી જુદા રે થવું પણ જગ દગાની દિવાની
ક્યાં સુધી દગા રમશો નહીં રહે આ જવાની
આવીજા ,આવીજા ,આવીજા
નહીં તો તું છે ત્યાં લઇ જા
હો નહીં તો તું છે ત્યાં લઇ જા

જે હોઈ તારી હારે એનું નસીબ કાયમ જળહળે છે
કોઈ લાવો એને પાછી એને જોવા જે આંખો ટળવળે છે
એ ફરે બીજા હારે જોઈ લોહી મારુ બળે છે
કરે મીઠી મીઠી વાતો પણ પ્રેમ તો બીજાને કરે છે

તારો ચહેરો ના ભુલાય ના હોઠોની એ લાલી
કેમ કરી ભુલી જવું તારી વાતો કાલી ઘેલી
આવીજા ,આવીજા ,આવીજા
નહીં તો તું છે ત્યાં લઇ જા
હો નહીં તો તું છે ત્યાં લઇ જા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »