Mali Che Jannat - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Jayesh Rajgor
Music : Music - Vivek Rao , Dhruvin Mewada , Utpal Barot
Label : Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Jayesh Rajgor
Music : Music - Vivek Rao , Dhruvin Mewada , Utpal Barot
Label : Kishan Raval
Mali Che Jannat Lyrics in Gujarati
| મળી છે જન્નત લિરિક્સ ગુજરાતીમાં |
વર્ષો પછી આજે ફળી છે મન્નત
વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
ધડકન બની તમે મળ્યા છો નસીબથી
મુજથી વધુ તને ચાહું હું દિલથી
મુજથી વધુ તને ચાહું હું દિલથી
તારા આવ્યા પછી ખુલી ગઈ કિસ્મત
તારા આવ્યા પછી ખુલી જાણે કિસ્મત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો રોજ તને ભગવાન પાસે હું માંગુ
તારી યાદોમાં હું રાતોમાં જાગું
હો સાચું કહું છું તમે વસી ગયા દિલમાં
ખોવાયેલો હું તારી તસ્વીરમાં
રૂપ છે તારું જાણે ચમકતો ચિતારો
તારા આવવાથી મારો બદલ્યો છે નજારો
તારા આવવાથી મારો બદલ્યો છે નજારો
હું નસીબદાર મને મળી તારી સંગત
હું નસીબદાર મને મળી તારી સંગત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
સાત જનમનો સથવારો તમે છો
મારા દિલનો ધબકારો તમે છો
હો કરું કેટલો પ્રેમ કહેવું મારે તને
વસ્યા તમે મારી આંખોના પલકારે
તારા સિવાય કશું જોવે ના મારે
તું આવી લઈજા મને પ્રેમના કિનારે
તું આવી લઈજા મને પ્રેમના કિનારે
દિલ જાણે તને લાગી મારી રંગત
દિલ જાણે તને લાગી મારી રંગત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો વર્ષો પછી આજે ફળી છે મન્નત
વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
ધડકન બની તમે મળ્યા છો નસીબથી
મુજથી વધુ તને ચાહું હું દિલથી
મુજથી વધુ તને ચાહું હું દિલથી
તારા આવ્યા પછી ખુલી ગઈ કિસ્મત
તારા આવ્યા પછી ખુલી જાણે કિસ્મત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો રોજ તને ભગવાન પાસે હું માંગુ
તારી યાદોમાં હું રાતોમાં જાગું
હો સાચું કહું છું તમે વસી ગયા દિલમાં
ખોવાયેલો હું તારી તસ્વીરમાં
રૂપ છે તારું જાણે ચમકતો ચિતારો
તારા આવવાથી મારો બદલ્યો છે નજારો
તારા આવવાથી મારો બદલ્યો છે નજારો
હું નસીબદાર મને મળી તારી સંગત
હું નસીબદાર મને મળી તારી સંગત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
સાત જનમનો સથવારો તમે છો
મારા દિલનો ધબકારો તમે છો
હો કરું કેટલો પ્રેમ કહેવું મારે તને
વસ્યા તમે મારી આંખોના પલકારે
તારા સિવાય કશું જોવે ના મારે
તું આવી લઈજા મને પ્રેમના કિનારે
તું આવી લઈજા મને પ્રેમના કિનારે
દિલ જાણે તને લાગી મારી રંગત
દિલ જાણે તને લાગી મારી રંગત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
હો વર્ષો પછી આજે ફળી છે મન્નત
વર્ષો પછી આજે ફળી છે મન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
મળ્યો તારો પ્યાર મને મળી જાણે જન્નત
ConversionConversion EmoticonEmoticon