Bhaibandh Male Na Mane Tara Jevo Lyrics in Gujarati

 

Bhaibandh Male Na Mane Tara Jevo
Singer : Govind Gadhvi - Parth Gadhvi , Lyrics : Bhart Dhandhal
Music : Vraj Rrcording Studio , Label : Govind Gadhvi official
 
Bhaibandh Male Na Mane Tara Jevo Lyrics in Gujarati
| ભાઈબંધ મળે ના મને તારા જેવો લિરિક્સ ગુજરાતી |
 
હો ...
હો ...
ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો દિલથી કરું છું એક એવો રે દાવો
હો દિલથી કરું છું એક એવો રે દાવો
ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો કેવડો કહેવો રે તુને કેવડો કહેવો
હો કેવડો કહેવો રે તુને કેવડો કહેવો
ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો પડતા મૂકે દે એતો પોતાના કામો
વહેમી વેળાયે વાલો આવી જાય હામો
હો પડતા મૂકે દે એ પોતાના કામો
વહેમી વેળાયે વાલો આવી જાય હામો

હો એના જેવું રે કોઈ એક દી થાવો
એના જેવું રે કોઈ એક દી થાવો
ભાઈબંધ
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો દુનિયા દો રંગભરી મોઢે મલકાઈ છે
સુખમાં હામેથી આવી ઉધઈ જેમ ખાઈ છે
હો ...દુનિયા દો રંગભરી મોઢે મલકાઈ છે
સુખમાં સામેથી આવી ઉધઈ જેમ ખાઈ છે

હે વિપતે નો વિહરે એ વાલો રે મારો
વિપતે નો વિહરે એ વાલો રે મારો
ભાઈબંધ
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો મારગ હું મેલું ત્યાં તો વાલી જેમ વઢતો
દિલથી દઈને એ ડારો ખારથી ખવડાવતો
હો મારગ હું મેલું ત્યાં તો વાલી જેમ વઢતો
દિલથી દઈને એ ડારો ખારથી ખવડાવતો

હે ખમે એ કોક કોક ઘણના ઘાવો
ખમે એ કોક કોક ઘણના ઘાવો
ભાઈબંધ
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

દોસ્ત વિનાનો કહો કયો કિરતાર છે
ધાંધલ ભરત કહું મારો આ વિચાર છે
દોસ્ત વિનાનો કહો કયો કિરતાર છે
ધાંધલ ભરત કહું મારો આ વિચાર છે

હો અંધારી કોઠડીનો એક તું દીવો
અંધારી કોઠડીનો એક તું દીવો
ભાઈબંધ
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો

હો દિલથી કરું છું એક એવો રે દાવો
હો કેવડો કહેવો રે તુને કેવડો કહેવો
ભાઈબંધ
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો
હે વાલા ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »