Puchi Ne Kya Thay Che Prem Lyrics in Gujarati

Puchi Ne Kya Thay Che Prem
Singer & Lyrics - Naresh Thakor
Music : Vishal Modi & Utpal Barot
Label : Dhvani Production
 
Puchi Ne Kya Thay Che Prem Lyrics in Gujarati
| પુછીને ક્યા થાય છે પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
 
અમે મદહોશ થઇ ગયા અને જોતા જ જોઈ રહ્યા
અમે મદહોશ થઇ ગયા અને જોતા જ જોઈ રહ્યા
હા વાતો વાતોમાં એ ગમી ગયા એમ
જાણે પંખીના કલરવમાં સાંજ ઢળે અમે
નથી સમજાતું આવું થાય છે કેમ
હા પુછીને ક્યાં થાય છે પ્રેમ
હા પુછીને ક્યાં થાય છે પ્રેમ
અમે મદહોશ થઇ ગયા અને જોતા જ જોઈ રહ્યા

હો આખી આખી રાતો કરવી છે વાતો
કરખ ના માતો કહી દોને હા તો
હવે થશે મુલાકાતો બંધાશે નાતો
હાથોમાં હાથ લઈ રહેશું જનમ સાતો
નથી સમજાતું આવું થાય મને કેમ રહેવાય ના કેમ
હા પુછીને ક્યાં થાય છે પ્રેમ
અરે પુછીને ક્યાં થાય છે પ્રેમ
અમે મદહોશ થઇ ગયા અને જોતા જ જોઈ રહ્યા

હો અરે સાંભળોજી ના કરો વાર જાજી
જાય જી આ દાજી હવે સમજોજી
હો તમે મળ્યાજી ને થયા અમે રાજી
થાશું પરણાજી ને કરશું હાજી હાજી
હવે સમજાયું આવું થાય મને કેમ રહેવાય ના કેમ
હા પૂછ્યા વગર થય જાય છે પ્રેમ
અરે પુછીને ક્યાં થાય છે પ્રેમ
હા કરવો હોય તોય થઈ જાય છે પ્રેમ
અમે મદહોશ થઇ ગયા અને જોતા જ જોઈ રહ્યા
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »