Have Tame Kem Mane Bolta Nathi Lyrics in Gujarati

Have Tame Kem Mane Bolta Nathi - Dilip Thakor
 Singer : Dilip Thakor , Lyrics : Natvar Solanki
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Royal Digital 
 
Have Tame Kem Mane Bolta Nathi Lyrics in Gujarati
| હવે તમે કેમ મને બોલતા નથી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો વર્ષો વિતાવ્યા સાથે હસી રે હસી
હો વર્ષો વિતાવ્યા સાથે હસી રે હસી
વર્ષો વિતાવ્યા સાથે હસી રે હસી
હવે તમે કેમ મને બોલતા નથી
હો ચકુ મારી હવે તમે કેમ મને બોલતા નથી

હો ઝેર જેવી જિંદગી મારી તમે તો કરી
ઝેર જેવી જિંદગી મારી તમે તો કરી
હતી શું ભૂલ મારી કેતા નથી
હો વાલી મારી હવે તમે કેમ મને બોલતા નથી

હો મહેફિલો ભરી હતી જિંદગી અમારી
તારા વગર હવે થઈ ગઈ અંધારી
હો કઈ વાતે તમે રૂઠ્યાં છો જાન મારી
મજબૂરી તારી મને નથી સમજાણી

હો સામે મળો તોય રહો અજાણ બીની
હો સામે મળો તોય રહો અજાણ બીની
સામે મળો તોય રહો અજાણ બીની
હવે તમે કેમ મને બોલતા નથી
જીવથી વાલી હવે તમે કેમ મને બોલતા નથી

હો આજની સાંજ મને લાગે ખાલી ખાલી
તું આવે તો મને લાગે વાલી
હો ખુસીયોનું શહેર મારુ દિલ તો ઉદાસ છે
કોઈ નથી આશ બસ તારો ઇન્તજાર છે

હો નફરત નથી નારાજગી કોઈ
હો નફરત નથી નારાજગી કોઈ
નફરત નથી નારાજગી કોઈ
હવે તમે કેમ મને બોલતા નથી
હવે તમે કેમ મને બોલતા નથી
તારા વિના મન ક્યાંય લાગતું નથી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »