Halya Pardesh Valamiya Lyrics in Gujarati

Halya Pardesh Valamiya - Mahesh Vanzara & Hansha Bharwad
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Kamlesh Thakor(Sultan)
Music : Dipesh Chavda , Label : T-Series
 
Halya Pardesh Valamiya Lyrics in Gujarati
| હાલ્યા પરદેશ વાલમિયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારા તમે રુદિયામાં મને છોડી હાલ્યા વાલમિયા
હા હાલાતોથી અમે હાર્યા પણ તમે દિલથી દૂર ના ગૌરી મારા

હો મને એકલી મેલીને તમે ચાલ્યા પરદેશ
હો મને એકલી મેલીને તમે ચાલ્યા પરદેશ
કોણ દેશ મને વાલા તારા રોજ સંદેશ
કે દિલ માનતું નથી મારુ દિલ લાગતું નથી
વાલમ વેલેરા પધારજો મારે દેશ રે

હા આંખે આશુડાં  ના પાડો અમને હરખેથી વાળવો
આંખે આશુડાં  ના પાડો  હરખેથી વાળવો
ભલે જાવું તુજથી દૂર હું તો છું મજબુર
વાલી વેલેરા પધારશું તારે દેશ રે

હો વેલેરા પધારજો આપણે દેશ રે

હો જાવ છો મારાથી દૂર ઘણી યાદો મેલીને
પણ કહો કયારે જમશું પાછા સાથે મળીને
હો વેલેરા મળશું વાલી રહેશું હળી મળીને
આંખને ભીજાવશો ના આમ રડી રડીને
હું નહીં જીવી રે શકું તમથી જુદા થઈને
ના જાવ તમે વાલા મને એકલી મેલીને
કે રાતો વેરણ બની ને દિવસો કપાતા નથી
વાલમ શું વીતે મુજ પર મારુ મન રે જાણે

હા થોડા દિવસોની વાત ફરી થાશે મુલાકાત
મને પલ પલ આવશે તમારી રે યાદ
તારી સાથે મારુ નામ હૈયે રાખું તોળી હું
વાલી વેલેરા પધારશું તારે દેશ રે
હો વેલેરા પધારજો આપણે દેશ રે

હો હસતા મારા મુખને રડતું કર્યુ છે તમે
હૈયે ને હોઠે એક તમારું નામ રુદિયે રમે
હા કરી છે રે મેં તો મારી જીંદગી તમારા નામ
આપ સૌના દલડે વળીશું પાછા આપણે ગામ

હો દિલને દિલાસો આપીને આમ હાલી ગયા તમે
હા વેલા તમે મળજો વાટ જોશું રે અમે
કે સાથી તમથી છે પ્રીત મારા મનડાના મીત
 વાલમ વેલેરા પધારજો વાળજો આપણે દેશ રે

હો હામ હૈયે તમે રાખો આમ કાળજા ના બાળો
હામ હૈયે તમે રાખો કાળજા ના બાળો
તમે થાશો ના નિરાશ મારી જાત નોતી રાંક વાલી
વાલી વેલા વેલા વાળશું આપણે મલક રે
હો વેલા વેલા વાળજો તમારી સાંજણા પોકારે
વેલેરો રે પાછો વાળ્યો પિયુજી રે તારો  
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »