Shubh Din Lyrics in Gujarati

Shubh Din - Rajesh Ahir & Aamir Mir
Singer - Rajesh Ahir & Aamir Mir , Music - Gaurang Pala
Lyrics - Malsur Rabari & Aamir Mir  , Label - Rajesh Ahir
 
Shubh Din Lyrics in Gujarati
| શુભ દિન લિરિક્સ ગુજરાતીમાં |
 
શુભ દિન આયો વેળા મિલન ની જાન જોડી જાવુ માંડવડે

દિલ ની આ વાત મારી તમને કહું આજે
સમણા ના મહેલ માં રાજાની રાણી આવે
શુભ દિન આયો વેળા મિલન ની જાન જોડી જાવુ માંડવડે….(૨)

ચાંદલીયા જેવો એનો ચહેરો જોવો ગમે
અરમાનો મારા અંતર મા હૈયે રમે
હરખના માતો આજે મહેફિલ જામી જાણે વસંત ના ટહુકતા મોર

મહેંદી મુકી ને જોવે માંડવે વાટ રાણી
દલડે વસી ગઈ રૂપાળી રાધા મારી
શુભ દિન આયો વેળા મિલન ની જાન જોડી જાવુ માંડવડે….(૨)

મારા જીવન માંતું આવીને હૈયે હૈયુ દે મિલાવી
રણ જેવાઆ મારા દિલમાં પ્રેમ નો બાગ દે ખીલાવી
નાતો રે બાંધશું સાત જનમનો ફેરા ફરી તારા મૈયરના માંડવડે
શુભ દિન આયો વેળા મિલન ની જાન જોડી જાવુ માંડવે

હો... તારી યાદો માં છવાયો તારી આંખો માં ખોવાયો
પણ આજે આ અવસર આયો જે મને તારી સંગ લાયો
હુતો તારી રાહ માં હતો તું આવી લઈ જાયે મારે જાવુ માંડવડે….(૨)
   
શુભ દિન આયો વેળા મિલન ની જાન જોડી
જાવુ માંડવડે….મારે જાવું માંડવડે….મારે જાવુ માંડવડે… 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »