Jevi Bhagwan Ni Marji Lyrics in Gujarati

Jevi Bhagwan Ni Marji - Dhaval Barot
Singer : Dhaval Barot , Lyrics : Rajan Rayka & Dhaval Barot
Music : Jitu Prajapati , Label : Shri Ram Audio And Telefilms
 
Jevi Bhagwan Ni Marji Lyrics in Gujarati
| જેવી ભગવાનની મરજી લિરિક્સ ગુજરાતીમાં |
 
જે છોડીને જાય એ આપડા ના હોઈ
જે છોડીને જાય એ આપડા ના હોઈ
જે આપડા હોઈ એ છોડીને ના જાય

જવા દયો, જવા દયો, જવા દયો
જેવી ભગવાનની મરજી
જે પોતાના હોઈ અને કહેવું ના પડે
જેને કહેવું પડે એ પોતાના ના હોઈ
જવા દયો, જવા દયો, જવા દયો
જેવી ભગવાનની મરજી

હો થવાનું હોઈ તે થઈને રહેવાનું
કોઈને કહીને દુઃખ ઓછું ના થવાનું
કોઈને કહીને દુઃખ ઓછું ના થવાનું

જે છોડીને જાય એ આપડા ના હોઈ
જે આપડા હોઈ એ છોડીને ના જાય
જવા દયો, જવા દયો, જવા દયો
જેવી ભગવાનની મરજી
જેવી ભગવાનની મરજી

હો કોઈ પુછે તો અમે પ્રેમમાં હારેલા
છીયે જખમી ઘણા અમે દર્દના મારેલા
હો જે માણસોને અમે પોતાના ધારેલા
એણે મારી સાથે વિશ્વાસઘાત કરેલા

હો દિલમાં રહેવા વાળા દૂર થઈ જાય છે
દિલનું દર્દ ત્યારે ચહેરા પર દેખાય છે
દિલનું દર્દ ત્યારે ચહેરા પર દેખાય છે

જે છોડીને જાય એ આપડા ના હોઈ
જે આપડા હોઈ એ છોડીને ના જાય
જવા દયો, જવા દયો, જવા દયો
જેવી ભગવાનની મરજી
જેવી મારા રોમની મરજી

જે થઈ ગયું એને હવે ભુલી જવું છે
એ માણસોને યાદ કરીને ના દુઃખી થવું છે
હો શું લાવ્યા હતાને શું જવું છે
આ નફરતની દુનિયાને છોડી જવું છે

હો કોઈને દોષ દઈ શું કરવાનું
નસીબમાં લખેલું થઈને રહેવાનું
નસીબમાં લખેલું થઈને રહેવાનું

જે છોડીને જાય એ આપડા ના હોઈ
જે આપડા હોઈ એ છોડીને ના જાય
જવા દયો, જવા દયો, જવા દયો
જેવી ભગવાનની મરજી
હો જેવી ભગવાનની મરજી
હો જેવી ભગવાનની મરજી  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »