Lagni Lyrics in Gujarati

Lagni - Mahesh Vanzara
Singer :- Mahesh Vanzara , Lyrics :- Rajvinder Singh
Music :- Dipesh Chavda , Label :- ST Gujarati
 
Lagni Lyrics in Gujarati
| લાગણી લિરિક્સ ગુજરાતીમાં |
 
હા દિલમાં દર્દ છે દર્દ આ દિલમાં
હા દિલમાં દર્દ છે દર્દ આ દિલમાં
તમને તો મળી ગયા હમસફર મંજિલના

દિલમાં દર્દ છે દર્દ આ દિલમાં
મૂકી મને ગયાતા ખરી મુશ્કિલમાં

હા તમારી આ લાગણી તમારી જોડે રાખજો
હા તમારી આ લાગણી તમારી જોડે રાખજો
દિલ મારુ તોડી દિલશો ના આપશો

હા કરી બરબાદ મને તમે તો ગયા છો
હવે શું બાકી રહ્યું પાછા રે વળ્યાં છો

હો આજ પછી મને તારો ચહેરો ના બતાવજે
આ તારા હોઠો પર મારુ નામ ના રે લાવજે
અમે ફરી છેતરાયશું એ વેમ કાઢી નાખજે
અમે ફરી ભોળવાયશું એ વેમ કાઢી નાખજે

હો આંશુ આ આંખના પૈય હું ગયો છું
એકલું જીવવું કેમ શીખી હું ગયો છું
હો પ્રેમ બ્રેમ બધો તારો ભુલી હું ગયો છું
દર્દ ભરી જિંદગી હું હસીને જીવું છું

હો સમજી ગયા દુનિયાદારી હવે ના સમજાવે
અમે જેમ જીવયે એમ જીવીને બતાવજે
પણ અમે ફરી છેતરાયશું એ વેમ કાઢી નાખજે
હા અમે ફરી ભોળવાયશું એ વેમ કાઢી નાખજે

હા સમય ખરાબ હતો તું બદલાઈ હતી
ત્યારે તે બેવફા ઓ કાતર બતાય હતી
અરે સાચા મારા પ્રેમની મજાક તે બનાઈ હતી
રાત દિન મારી આ આંખો તે રડાઈ હતી

હો મીઠી મીઠી વાતો કરી જોડે ના રે આવજે
ઉતરી ગયો તારા આ ચહેરાનો નકાબ રે
હા તમે ફરી છેતરી જશો એ વેમ કાઢી નાખજે
હા તું ફરી છેતરી જશે એ ભરમ કાઢી નાખજે
કે અમે ફરી છેતરાયશું એ વેમ કાઢી નાખજે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »