Tarathi Nedalo Lagyo Lyrics in Gujarati

Tarathi Nedalo Lagyo - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Chandu Raval
Music: Ravi - Rahul , Label- Saregama India Limited
 
Tarathi Nedalo Lagyo Lyrics in Gujarati
| તારાથી નેડલો લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે... અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
હે... અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
હે... માને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે

હે… પોણી ભરતા યાદ તમારી રે આય
ઝટપટ બેડુ લાઈ ને ઘેર પછી આઈ
એ… ઊભી વાટે ચોઈ ના ઊભી રાય તી હહુમા ના છોકરા રે
હે... અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
 
હો… મન ના મોનેલા ઉઠો મેડુ ઉતરવો વાગર વોંકે કેમ મોધુ રે ચડાવો
હો… તારી રોની ને કેમ રોડાવો હોઈ કોઈ ભૂલ તો આમને હંભડાવો
હો… બોલો ને સાયબા ભાર બવ લગે તમારા રિહના આકરા લાગે
એ… હવે પુછિયા વગર પાગલુ નઈ ભરૂ નણદી બા ના વીરડા રે
હે... અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે

હો… પિયુ પટણીયા હવે હટ મેલી દયો ને મારી સોગંધ હવે મોની ઝો ને
હો… બેદુ ઉતરાવ તા નઝારીયુ ટાક્રોની તમરા હમુ જોઈ હુ શરમોની
હો… પિયુજી આ ઝાલીયો પાલવ નો છેડો યાદ આયો મને નાદી નો નેડલો
હે… મટીયા રીહણ ને રાજી થૈજ્યા હાહુમા ના છોકરા રે

હે... અમે બેડલે પોણી ઝ્યાતા હહુમા ના છોકરા રે
હે... માને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »