Yaaro Mara Yaaro Lyrics in Gujarati

Yaaro Mara Yaaro - Jen's Goyani
Singer &  Lyrics : Jen's Goyani
Music : S.G.R , Label : Jhankar Music 
 
Yaaro Mara Yaaro Lyrics in Gujarati
| યારો મારા યારો લિરિક્સ ગુજરાતીમાં |
 
યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા
યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા

જીંદગીની યાદો તમારી સાથે યારો પાંચની કટીંગ સાથે ખાટ્ટી મીઠી વાતો
ભૂલે ના એ રાતો બામ્બુ પરની લાતો બર્થ ડે બીજાનો પણ માર હુ તો ખાતો
ઓ જીંદગીની યાદો તમારી સાથે યારો પાંચની કટીંગ સાથે ખાટ્ટી મીઠી વાતો
ભૂલે ના એ રાતો બામ્બુ પરની લાતો બર્થ ડે બીજાનો પણ માર હુ તો ખાતો

યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા
યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા

આ છે મારા વાળી બીજી છે તારા વાળી જાણી જોઈ કોઈને તે ભાભી પણ બનાવી
ના સીધા સાદા બેસતા કદી અદબ વાળી લેટરોના ચક્કરોમા ફસાતી આ યારી
હો મને પ્રેમથી જાનુ બોલાવનારા મારા યાર રોજ મળતા નથી
હો લાખ વાર શોધવા જાવ તો પણ આવા સાથિયો તો મળતા નથી
સપના મારા હકીકત બનાવતા છોડે મને એકલો ના સાથે એતો આવતા
દુઃખ ના દરિયા વહી જાય તો પણ ખુશીઓ ના પળ મારા યાર શોધી લાવતા

યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા
યારો મારા યારો આજ ક્યા તમે ખોવાઈ ગયા
જીંદગી તો છે બે પળની શુ એમ પણ ભુલી ગયા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »