Tari Yaado Ma Dado Nathi Jato Lyrics in Gujarati

Tari Yaado Ma Dado Nathi Jato - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Naresh Thakor , Pankaj Mistry & Naresh Rabari
Label : Saregama India Limited

Tari Yaado Ma Dado Nathi Jato Lyrics in Gujarati
|  તારી યાદોમાં દાડો નથી જતો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો યાદ આવી ગઈ જૂની તારી યાદો
હો યાદ આવી ગઈ જૂની તારી યાદો
યાદ આવી ગઈ જૂની તારી યાદો
તારી યાદોમાં દાડો નથી જાતો

હો યાદ આવી ગઈ જૂની તારી વાતો
તને જોવું ને હોંભળે તારી વાતો
તારી યાદોમાં જાગું આખી રાતો

હો ફોટો પાકીટમાં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો
ફોટો પાકીટમાં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યો
ગયા એ ગયા પાછો લમણો ના વાળ્યો

હો યાદ આવે કરેલી મુલાકાતો
યાદ આવે થયેલી ઘણી વાતો
તારી યાદોમાં વિયોગ ના થમાતો
હો તારી યાદોમાં દાડો નથી જાતો

હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા
હેત કરીને તમે હૈયે રે લગાડતા
હો સેમ સેમાડે આપણે છોંના છોના મળતા
હેત કરીને તમે હૈયે રે લગાડતા

એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ
એવા ખાદ્યા હતા સમ આપણે મળશું કાયમ
આલી ગયા ગમ તમે છોડી દીધો ચમ

હો યાદ આવે એ તારી જૂઠી વાતો
યાદ આવે એ તારી જૂઠી વાતો
જોઈ લીધો તારો રંગ બદલાતો
હો જોઈ લીધો તારો રંગ બદલાતો

હો કુને ભરમાઈ તને શેની પડી ઓટી
રાહ તારી જોવું પહેલા તું મારી જોતી
કુને ભરમાઈ તને શેની પડી ઓટી
રાહ તારી જોવું પહેલા તું મારી જોતી

કહેવી હતી મારી ભુલ કરી લેત હું કબુલ
કહેવી હતી મારી ભુલ કરી લેત હું કબુલ
મોંઘા મારા પ્રેમનું કર્યું ના તે મોલ

હો કેમ મેલ્યો તે મને રખડતો
પાગલ ની જેમ આશિક તારો ફરતો
હવે જોવા નહિ મળું તને વળતો

એ બકુ આવી ગઈ જુની તારી યાદો
યાદ આવી ગઈ જુની તારી વાતો
તારી યાદોમાં જાગું આખી રાતો
તારી યાદોમાં જાગું આખી રાતો
તારી યાદોમાં જાગું આખી રાતો
તારી યાદોમાં જાગું આખી રાતો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »