Matlabi Duniya Lyrics in Gujarati

Matlabi Duniya - Sagardan Gadhvi
 
Matlabi Duniya Lyrics in Gujarati
| મતલબી દુનિયા લિરિક્સ ગુજરાતીમાં |
 
જે દી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય
કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય
જે દી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય
કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય

સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે
મતલબની દુનિયામાં મતલબીને માન છે
તેદી હૈયે વિશ્વાસ રાખી હિંમત ન હારતો
રાખજે ભરોસો મારી મઢડા વાળી માત નો

હે ...લોબડિયાળી લાજુ રાખશે રે
મઢડાથી સોનલ વેલી આવશે રે
આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે રે
મઢડાથી સોનલ વેલી આવશે રે

હે ...મોગલ માંની રાખજો માયા શીતળ તો એ રાખશે છાયા
મોગલ માંની રાખજો માયા શીતળ તો એ રાખશે છાયા
આયા અકવાયા એ અયલ આવીને ઉગારશે
અંતરના નાદે એ એક સાદે મોગલ આવશે

એ ...મોગલ માંની રાખજો માયા શીતળ તો એ રાખશે છાયા
આયા અકવાયા એ અયલ આવીને ઉગારશે
આયા અકવાયા એ અયલ આવીને ઉગારશે
અંતરના નાદે એ એક સાદે મોગલ આવશે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »