Jodlu Judu Nai Pade Lyrics in Gujarati

Jodlu Judu Nai Pade - Jignesh Barot
Singer : Jignesh Barot & Kavita Das
Music : Maulik Mehta , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label : Shri Ram Audio And Telefilms
 
Jodlu Judu Nai Pade Lyrics in Gujarati
| જોડલું જુદું નહીં પડે લિરિક્સ ગુજરાતીમાં |
 
પ્રેમીયો તો મળશે જુદા નહીં પડશે  
પ્રેમીયો તો મળશે જુદા નહીં પડશે

હે ...જુદું પડેલું જોડલું ભેળું થઈ રહેવાનું રે
જુદું પડેલું જોડલું ભેળું થઈ રહેવાનું રે
કોઈનું રોક્યું એ ના રોકાશે એક થઈ જવાનું રે

ખોળિયાં જુદા થયા રે મનથી ના જુદા અમે થાશું રે
એક બીજાને જોયા વીના કેમ હવે જીવવાનું રે
એવું કેમ હવે જીવવાનું રે

દુનિયા સામે લડશે પ્રેમીયો તો મળશે
દુનિયા સામે લડશે પ્રેમીયો તો મળશે

હે ...અવતાર અળે જાશે ફોગટ ફેરો આ જનમારો રે  
અવતાર અળે જાશે ફોગટ ફેરો આ જનમારો રે
આ ભવમાં જો તું નહીં મળે ને થાય નહીં તું મારો રે
ડુબાડશે આ દુનિયા નહીં મળવા દે કિનારો રે
મળવા દો પ્રીમીયોને તમે જીવતે જીવ ના મારો રે
તમે જીવતે જીવ ના મારો રે

કોઈ દી ના હારશે સાચો એવો પ્યાર છે
કોઈ દી ના હારશે સાચો એવો પ્યાર છે

હે ...પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ કાયમ રહેવાનો
પ્રેમ છે આ પ્રેમ છે આ પ્રેમ કાયમ રહેવાનો
ભલે હરાવા ફરે દુનિયા પણ જીતી એતો જવાનો
આ શરીરથી પડછાયો કદી જુદો ના રે થવાનો
ધબકારો થયને દિલમાં આતો સદાય રહેવાનો
પ્રેમ સદાય રહેવાનો

મારી હંભાળ લેનારો તું જ છે
મારી હંભાળ લેનારી તું જ છે
મારી હંભાળ લેનારો તું જ છે
મારી હંભાળ લેનારી તું જ છે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »