Jamai Aayo Lyrics in Gujarati

Jamai Aayo - Dev Pagli & Yesh Barot
Singer : Devpagli & Yesh Barot
Music : Vipul Prajapati & Shashi Kapadiya
Lyrics : Devpagli , Label : T-Series
 
Jamai Aayo Lyrics in Gujarati
| જમાઈ આયો લિરિક્સ ગુજરાતીમાં |
 
જમાઈ આયો જમાઈ આયો જમાઈ આયો
અલ્યા જમ કે જમાઈ
 ના જમાઈ આયો જમાઈ આયો જમ તો અમારો રાજા  છે

દેશી મુર્ગી લાયો તારો જમાઈ આયો
એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
દેશી મુર્ગી લાયો તારો જમાઈ આયો
દેશી મુર્ગી લાયો તારો જમાઈ આયો

એ દારૂની બોટલ લાયો તારો જમાઈ આયો
એ દારૂની બોટલ લાયો તારો જમાઈ આયો
એ કાળો બિલાડો આયો તારો જમાઈ આયો
એ કાળો બિલાડો આયો તારો જમાઈ આયો

એ ભલે ફોરેનની ટ્રીપો બે-ત્રણ કરી આયો
બુદ્ધિનો બાલ જેવો બાઘો થઈને આયો
ફોરેનની ટ્રીપો બે-ત્રણ કરી આયો
બુદ્ધિનો બાલ જેવો બાઘો થઈને આયો

એ નાડા વગરનું પેન્ટ જમાઈ ચડાવતો આયો
એ નાડા વગરનું પેન્ટ જમાઈ ચડાવતો આયો
એ ગધેડા જેવો ધોળો તારો જમાઈ આયો
એ ગધેડા જેવો ધોળો તારો જમાઈ આયો
એ બુદ્ધિનો બળદિયો તારો જમાઈ આયો
એ બુદ્ધિનો બળદિયો તારો જમાઈ આયો
એ દેશી મુર્ગી લાયો તારો જમાઈ આયો

એ બગસરાનું સોનુ પેરી બાબો એનો આયો
લાલો દરવાજાના બુટીયા પેરી હાહુ એની આયે
હે ફઈને ફુવા બથમ બથી રે આયા
ભાઈને ભાભી કુકવા પાડતા રે આયા
ફઈને ફુવા બથમ બથી રે આયા
ભાઈને ભાભી કુકવા પાડતા રે આયા

એ એ ફાસ્ટ પંખા થઈને જાનૈયા આયા
એ ફાસ્ટ પંખા થઈને જાનૈયા આયા
એ ઉલ્ટા ચશ્માં પેરી એના મામા આયા
એ ઉલ્ટા ચશ્માં પેરી એના મામા આયા

એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
દેશી મુર્ગી લાયો તારો જમાઈ આયો

હે સેડા તાણતી શેડાળી બેન એની આયી
અલ્યા જોને ડમફાસો મારતી દાદી એની આયી
135નો માવો ખાઈ કાકો એનો આયો
બટાકાનું શાક ખાઈ પદુડી કાકી આયી
135નો માવો ખાઈ કાકો એનો આયો
બટાકાનું શાક ખાઈ પદુડી કાકી આયી

એ એ હલકાઈ મારતા એના ભાઈબંધો આયા
એ હલકાઈ મારતા એના ભાઈબંધો આયા
એ ટી-સીરિઝના ગીતો વગાડતા આયા
એ ટી-સીરિઝના ગીતો વગાડતા આયા

એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
એ આવ રે વેવાણ આવ તારો જમાઈ આયો
એ દેશી બોટલ લાયો તારો જમાઈ આયો

એ નગારા જેવું પેટ લઈ માહો એનો આયો
એ નાકમાં ચીકણી તાણતી માસી જોડે લાયો
હે કાકાબાપના પોરીયા ધમાલ કરતા આયા
મામા મોસીના ભાણીયા કમાલ કરતા આયા
કાકાબાપના પોરીયા ધમાલ કરતા આયા
મામા મોસીના ભાણીયા કમાલ કરતા આયા

એ એ ફેકમફેંકી કરતો જોને અનવર આયો
એ ફેકમફેંકી કરતો જોને અનવર આયો
અલ્યા એની બેનનો ગુલામ બનેવી આયો
અલ્યા એની બેનનો ગુલામ બનેવી આયો

એ આવ રે વેવાણ આવ તારો જમ આયો
એ આવ રે વેવાણ આવ તારો જમ આયો
દેશી મુર્ગી લાયો આ જમ આયો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »