Aa Chhokri Current Mare Chhe Lyrics in Gujarati

Aa Chhokri Current Mare Chhe - Jignesh Barot
Singer : Jignesh Barot & Kavita Das , Music : Maulik Mehta
Lyrics : Rajan Rayka & Dhaval Motan , Label : Shri Ram Audio 
 
Aa Chhokri Current Mare Chhe Lyrics in Gujarati
| આ છોકરી કરંટ મારે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
અરે ડુલી ગયા દિલના મારા તાર રે આ છોકરી કરંટ મારે છે
હે ઉતરી ગયા દિલની આરપાર તર આ છોકરો કરંટ મારે છે
અરે ઝટકા રે આપે એવી એની રે વાતો
ટચ કરી જાય મારા દિલને રે આતો

હા એની હારે થયો મને પ્યાર રે આ છોકરો કરંટ મારે છે
અર ર ર ડુલી ગયા દિલના મારા તાર રે આ છોકરી કરંટ મારે છે

હા પેલા રે પ્રેમની આતો અસર છે
ઘાયલ કરી ગઈ તારી રે નજર રે
અરે હારી ગયા દિલ તારી અદાઓ ઉપર રે
વહે નહીં ચાલે મને તારા રે વગર રે

હસીને એવી રીતે જોયું મારી સામે
જીંદગી કરી દીધી તારા રે નામે
હસીને એવી રીતે જોયું મારી સામે
જીંદગી કરી દીધી તારા રે નામે

અરે બની ગઈ છે દિલનો ધબકાર રે આ છોકરી કરંટ મારે છે
ઓ ઉતરી ગયા દિલની આરપાર તર આ છોકરો કરંટ મારે છે

અરે રૂપાળા રૂપમાં અમે તો ખોવાયા
આટલા દાડા ચો હતા ચોઈ ના દેખાણા
અરે પ્રેમ લઈને તમે મારી જીંદગીમાં આયા
પુરા થયા સપના મારા હતા જે સજાયા

દિલથી દિલના જોડાયા તાર રે
જીવશુને મરશું ભેળા મારા યાર રે
દિલથી દિલના જોડાયા તાર રે
જીવશુને મરશું ભેળા મારા યાર રે

અરે લવ યું લવ યું કહું છું લાખ વાર રે આ છોકરી કરંટ મારે છે
અલ્યા તારી હારે થયો મને પ્યાર રે  આ છોકરો કરંટ મારે છે
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »