Desi Tamancha Lyrics in Gujarati

Desi Tamancha - Tejal Thakor
Singer : Tejal Thakor , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka  & Dhaval Motan
Label : Raghav Digital  
 
Desi Tamancha Lyrics in Gujarati
 | દેશી તમંચા લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તમે સિંહ થઈ ફરો ભલે તમારા એરિયામાં
એ તમે સિંહ થઈ ફરો ભલે તમારા એરિયામાં
સિંહ થઈ ફરો ભલે તમારા એરિયામાં
દેશી તમંચા મેદાનમાં આવો તો ખબર પડે

એ તમે દાદાગીરી કરો ભલે તમારા એરિયામાં
દાદાગીરી કરો ભલે તમારા એરિયામાં
દેશી તમંચા મેદાનમાં આવો તો ખબર પડે

એ આજ મપાઈ જાય પાણી કોણ રાજા કોણ રાણી
મપાઈ જાય પાણી કોણ રાજા કોણ રાણી
એ તમે હાવજ થઈ ભલે તમારા એરિયામાં
હાવજ થઈ ભલે તમારા એરિયામાં
દેશી તમંચા માર્કેટમાં આવો તો ખબર પડે
અલ્યા તમે બજારમાં આવો તો ખબર પડે

હો ઇલાકા તુમ્હારા ધમાકા હમારા
સિંહને પાંજરે અમે પુરી રે દેનારા
હો હવે અવતાર લેશે હોમે પડનારા
ખોટી ધમકીથી અમે નો ડરનારા

ના ખોટા કલર કરજો થોડા માપમાં ફરજો
ના ખોટા કલર કરજો થોડા માપમાં ફરજો
તમે દાદા થઈ ફરો ભલે તમારા એરિયામાં
દાદાગીરી કરો ભલે તમારા એરિયામાં
દેશી તમંચા બજારમાં આવો તો ખબર પડે
અલ્યા થોડા માર્કેટમાં આવો તો ખબર પડે

હો કોઈના બાપની ના રે તાકાત છે
સામે આવવાની શું રે ઓકાત છે
હો કૂવાના દેડકા જેવી તમારી વાત છે
દુનિયાની સરકાર અમારે જ હાથ છે

એ ભયો મારા બોલે આખું માર્કેટ ડોલે
ભયો મારા બોલે આખું માર્કેટ ડોલે
એ તમે બોસ થઈ ફરો ભલે તમારા એરિયામાં
બોસ થઈ ફરો ભલે તમારા એરિયામાં
દેશી તમંચા મેદાનમાં આવો તો ખબર પડે

એ તમે સિંહ થઈ ફરો ભલે તમારા એરિયામાં
સિંહ થઈ ફરો ભલે તમારા એરિયામાં
દેશી તમંચા મેદાનમાં આવો તો ખબર પડે
અલ્યા ખરાખરીના ખેલમાં ખબર ખબર પડે
હે આજ મેદાનમાં આવો તો ખબર પડે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »