Aaj Vagdavo Ruda Sarnayu Ne Dhol Lyrics in Gujarati

Aaj Vagdavo Ruda Sarnayu Ne Dhol - Damayanti Bardai
Label - Saregama India Limited , Singer - Damayanti Bardai
 
Aaj Vagdavo Ruda Sarnayu Ne Dhol Lyrics in Gujarati
| આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ લિરિક્સ |
 
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ
શરણાઈઓ ને ઢોલ પ્રગટ્યા દિવડા ઝાકમઝોળ...આજ o

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ…
રણાઈઓ ને ઢોલ પ્રગટ્યા દિવડા ઝાકમઝોળ...આજ o 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »