Bewafa Sanam Lyrics in Gujarati

Bewafa Sanam - Sachin Solanki
Singer - Sachin Solanki , Lyrics - Jayram Maguna
Music - Dhaval Kapadiya , Lebel - Popskope Music
 
Bewafa Sanam Lyrics in Gujarati
| બેવફા સનમ લિરિક્સ ગુજરાતીમાં | 
 
હો જીવતા જીવ મને મારી રે ગઈ
જીવતા જીવ મને મારી રે ગઈ
જીવતા જીવ મને મારી રે ગઈ
બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ
હો બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ

હો દગાબાજ જાનુ મને એકલો મેલી ગઈ
સપના બતાવી મારુ દિલ તોડી ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
જીવતા જીવ મને મારી રે ગઈ
બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ
હો બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ

અરે મોસમ હતો એ પ્યારનો ભરેલો
તે મને જયારે જાનુ પસંદ કરેલો
હો અધવચ્ચે તમે જાનુ છોડી ગયા અમને
તોય ના સમજી શક્યા જાનુ અમે તમને
અરે એવા મોસમમાં મને એકલો મેલી ગઈ
બેવફા સનમ મને એકલો છોડી ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
જીવતા જીવ મને મારી રે ગઈ
બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ
હો મરી વફાને તું છોડી કેમ ગઈ

અરે તારા રે દિલનું તું જ જાનુ જાણે
મારું આ દિલ જાનુ વાત ના માને
હો દુનિયાની રસમો તોડી જેના બન્યા
રાખ્યા જેને દિલમાં એ દગાબાજ નેક્ળ્યા
મારી આંખોમાં તું આશું છોડી ગઈ
બેવફા સનમ મને એકલો મેલી ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
હો જીવતા જીવ મને મારી રે ગઈ
જીવતા જીવ મને મારી રે ગઈ
બેવફા સનમ મારુ દિલ તોડી ગઈ
હો મરી વફાને તું છોડી કેમ ગઈ
હો મારા પ્રેમને તું ભુલી કેમ ગઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »