Lavo Kankudiyane Chokhaliya Lyrics in Gujarati

Lavo Kankudiyane Chokhaliya - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Lyris : Traditional
Music : Yogesh Purabiya , Label : Studio Saraswati
 
Lavo Kankudiyane Chokhaliya Lyrics in Gujarati
| લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે લિરિક્સ |
 
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે
એ રે ચોખલિયાને આરાસુર મોકલાવો રે
આરાસુરના  અંબેમાં વહેલા આવો રે
નહીરે આવો તો માંડી જાશે અમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે

એ રે ચોખલિયાને પાવાગઢ મોકલાવો રે
પાવગઢના  કાલકામાં વહેલા આવો રે
નહીરે આવો તો માંડી જાશે અમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »