Chakkardi Bhamardi Lyrics in Gujarati

Chakkardi Bhamardi - Himali Dholakia
Singer : Himali Dholakia , Music : Appu
Lyris : Traditional , Label : Sur Sagar Music
 
Chakkardi Bhamardi Lyrics in Gujarati
| ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં લિરિક્સ |
 
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં,
ચકરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ભમરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં

સાવ રે સોનાનું મારે ઘેર પારણું ભવાનીમાં,
પારણાંનો પોઢ નાર દેજો રે ભવાનીમાં
પારણાંમાં પોઢ નાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં

લીપેલું ગુંથેલું મારૂં આંગણું ભવાનીમાં,
આંગણામાં ખેલનાર દેજો રે ભવાનીમાં
આંગણામાં ખેલનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં

ધોયેલો સોહેલો મારો સાડલો ભવાનીમાં,
ખોળામાં ખુંદનાર દેજો રે ભવાનીમાં
ખોળામાં ખુંદનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં

ગોળ મટોળ મારી રોટલી ભવાનીમાં,
મમ-મમ  માંગનાર દેજો રે ભવાનીમાં
મમ-મમ  માંગનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં ... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »