Fariyaad Kare Aa Dil Tane Lyrics in Gujarati

Fariyaad Kare Aa Dil Tane - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor , Music : Hardik & Sanjay
Label : Dvn Music
 
Fariyaad Kare Aa Dil Tane Lyrics in Gujarati
| ફરિયાદ કરે તને આ દિલ લિરિક્સ |
 
હો ફરિયાદ કરે આ દિલ તને
હો ફરિયાદ કરે આ દિલ તને
ફરિયાદ કરે આ દિલ તને
સાથ છોડી ગયી છે વફા ભુલી ગઈ છે
સાથ છોડી ગયી છે વફા ભુલી ગઈ છે
તો યાદો કેમ છોડી ગઈ છે

યાદો લેતી જા ફરિયાદ કરે આ દિલ તને
ફરિયાદ કરે આ દિલ તને
સાથ છોડી ગયી છે વફા ભુલી ગઈ છે
તો યાદો કેમ છોડી ગઈ છે
તારી યાદ કેમ છોડી ગઈ છે

હો થોડી ગણી વાતો જૂઠી દિલને આ રડાવે
મીઠી મુલાકાતો તારી ભુલે ના ભુલાવે
જિંદગીની રાહ પર કાંટા રે બિછાવે
વફાની કદર જયારે દિલથી ના નિભાવે

હો જોતી રહી મારી નજરો
પલમાં કરી ગયી પરાયો
જોતી રહી મારી નજરો
પલમાં કરી ગયી પરાયો

હો નાદાન દિલ મારૂં કહે
નાદાન દિલ મારૂં કહે
નફરત કરી ગઈ છે
કસમો ભુલી ગઈ છે

તો યાદો કેમ છોડી ગયી છે
તારી યાદ કેમ છોડી ગયી છે

હો ચાર કાગળની લખાઈ કહાની
કોરી કિતાબ ખાલી આંશુથી ભરાઈ
હો જાને જા દિલની તડપ તને કેમ ના સમજાઈ
પાગલ કરી જાય તારી જૂઠી આ પરછાઇ

હો ના મળે કોઈ રાહ
નથી મંજિલ તારા સિવાય
ના મળે કોઈ રાહ
નથી મંજિલ તારા સિવાય

હો દુઆ દિલ ની જૂઠી પડી
દુઆ દિલ ની જૂઠી પડી
ઝેર ઘોળી ગઈ છે
જીવ તું મારી ગઈ છે
તો કફન કેમ ભુલી ગઈ છે
યાદો કેમ છોડી ગઈ છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »