Ketlo Karu Tane Prem - Naresh Thakor
Singer :- Naresh Thakor , Lyrics :- Kamlesh Thakor (Sultan)
Music :- Vishal Modi & Utpal Barot
Label :- AK C PRODUCTION
Singer :- Naresh Thakor , Lyrics :- Kamlesh Thakor (Sultan)
Music :- Vishal Modi & Utpal Barot
Label :- AK C PRODUCTION
Ketlo Karu Tane Prem Lyrics in Gujarati
| કેટલો કરૂં તને પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં |
હો ના પુંછ મને કેટલો કરૂં તને પ્રેમ
હો ના પુંછ મને કેટલો કરૂં તને પ્રેમ
કોઈ દી અજમાવી લેજે નિકળી જાશે મનનો વેમ
પ્રેમ આ મારો તને ત્યારે સમજાશે
આ ખોળિયું રહેશેને જીવ ઉડી જાશે
ત્યારે બહુ યાદ આવશે આ વાતું અમારી
હો તડપસો ના જોવા મળશે આ સુરત અમારી
હા સુરત અમારી
હો કોઈ મળ્યું પ્રેમ કરનાર ના ફેરવો નજર
નહીં રહું તો જોશો કોને ટગર ટગર
હો રોજ ભેળા રહ્યા તોય ના મળ્યા આપણા વિચાર
ઘણું રાખ્યું અમે તારૂં તોય તે કર્યા લાચાર
જે માગ્યું હાજર કર્યું ન થતો પલકારો
મારા હાચાં પ્રેમને હવે તો ગણકારો
નહીં રહું ત્યારે યાદ આવશે આ વાતો અમારી
હો તડપસો ના જોવા મળશે આ સુરત અમારી
હો ઘણું થયું દુઃખ કે દિલ કોને દઈ આવ્યા
જેને જોઈને હસતા આજ અને રડાવ્યા
હો તું કે છે મને હું કેટલો કરૂં તને પ્રેમ
જવાબ છે કે તારા વિના જીવશે રે કેમ
રડી રડી રાતો તમારી રે જાશે
જયારે હું નહીં હોવું તમારી રે પાસે
ત્યારે બહુ યાદ આવશે આ વાતો અમારી
હો નહીં માનો તો કાયમ રડશે જો જો આંખો તમારી
હા આંખો તમારી
હો ના પુંછ મને કેટલો કરૂં તને પ્રેમ
કોઈ દી અજમાવી લેજે નિકળી જાશે મનનો વેમ
પ્રેમ આ મારો તને ત્યારે સમજાશે
આ ખોળિયું રહેશેને જીવ ઉડી જાશે
ત્યારે બહુ યાદ આવશે આ વાતું અમારી
હો તડપસો ના જોવા મળશે આ સુરત અમારી
હા સુરત અમારી
હો કોઈ મળ્યું પ્રેમ કરનાર ના ફેરવો નજર
નહીં રહું તો જોશો કોને ટગર ટગર
હો રોજ ભેળા રહ્યા તોય ના મળ્યા આપણા વિચાર
ઘણું રાખ્યું અમે તારૂં તોય તે કર્યા લાચાર
જે માગ્યું હાજર કર્યું ન થતો પલકારો
મારા હાચાં પ્રેમને હવે તો ગણકારો
નહીં રહું ત્યારે યાદ આવશે આ વાતો અમારી
હો તડપસો ના જોવા મળશે આ સુરત અમારી
હો ઘણું થયું દુઃખ કે દિલ કોને દઈ આવ્યા
જેને જોઈને હસતા આજ અને રડાવ્યા
હો તું કે છે મને હું કેટલો કરૂં તને પ્રેમ
જવાબ છે કે તારા વિના જીવશે રે કેમ
રડી રડી રાતો તમારી રે જાશે
જયારે હું નહીં હોવું તમારી રે પાસે
ત્યારે બહુ યાદ આવશે આ વાતો અમારી
હો નહીં માનો તો કાયમ રડશે જો જો આંખો તમારી
હા આંખો તમારી
ConversionConversion EmoticonEmoticon