Tu Mari Sister Lyrics in Gujarati

Tu Mari Sister - Mital Rabari & Vanita Patel
 
Tu Mari Sister Lyrics in Gujarati
| તું મારી સિસ્ટર લિરિક્સ ગુજરાતીમાં |
 
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર  
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર  
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

હો લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર
હો મમ્મીની માનીતી પપ્પાની પ્યારી
હો ખુસીયો ભરેલી દુનિયા અમારી

હો મમ્મીની માનીતી પપ્પાની પ્યારી
હો ખુસીયો ભરેલી દુનિયા અમારી
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

હો લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

તું સમજે છે આંખોની ભાષા
ના કહેવાની જરૂર
મને એકજ તારી આશા
ના બીજી કોઈ જરૂર

હે તું સમજે છે આંખોની ભાષા
ના કહેવાની જરૂર
મને એકજ તારી આશા
ના બીજી કોઈ જરૂર

હો સૈયર સહેલીને તું બેનપણી
શું નસીબ તારૂં  કે બેન થઈને મળી  
હો સૈયર સહેલીને તું બેનપણી
શું નસીબ તારૂં  કે બેન થઈને મળી  
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

હો લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

જે દાડે મુકાઈ હાથ મહેંદી
ના ભુલતી એ દી
માથે ઓઢે પાનેતર જે દી
ના ભુલતી કોઈ દી

જે દાડે મુકાઈ હાથ મહેંદી
ના ભુલતી એ દી
માથે ઓઢે પાનેતર જે દી
ના ભુલતી કોઈ દી

આજની ગુડિયા કાલ પેરે ચુડીયા
પરણાય પછી દિલથી નહીં દિલથી દુરિયાં
આજની ગુડિયા કાલ પેરે ચુડીયા
પરણાય પછી દિલથી નહીં દિલથી દુરિયાં
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હ્નદયમાં નામ તારૂં કર્યું છે મેં એન્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર

હો લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
લાઈફ ટાઈમ જોડે રહેશું કર્યું છે રજીસ્ટર
હજારોમાં એક છે તું મારી સિસ્ટર
અલી હજારોમાં એક છે તું મારી સિસ્ટર
હો લાખોમાં એક છે તું મારી સિસ્ટર
હો કરોડોમાં એક છે તું મારી સિસ્ટર
હો ભવોભવ થઈ મળજે તું મારી સિસ્ટર
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »