Cham Kape Maro Phone Lyrics in Gujarati

Cham Kape Maro Phone - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Manu Rabari
Music: Mayur Nadiya , Label: Shri Ram Audio 
 
Cham Kape Maro Phone Lyrics in Gujarati
| ચમ કાપે મારો ફોન લિરિક્સ ગુજરાતીમાં |
 
એ કહી દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન
એ જાનુ કહી દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણે
અરે હમણાંથી બદલ્યો ટોન આવે કોકના ફોને ફોન
હમણાંથી બદલ્યો ટોન આવે કોકના ફોને ફોન
કહી દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણે

એ કરાવું બેલેન્સ હું કરાવું નેટ
બીજાની હારે કરે તું ચેટ
એ મારાથી કરે ના તું તો ચેટ
આખો દાડો મને કરાવે વેટ
અરે કઈ બાજુ છે તારૂં દ્યોન આવે કોકના ફોને ફોન
કઈ બાજુ છે તારૂં દ્યોન આવે કોકના ફોને ફોન
કઈ બાજુ છે તારૂં દ્યોન આવે કોકના ફોને ફોન
કહી દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણે

ઓ રિપ્લાય કરે તું મને રે લેટ
લાગે છે બીજા જોડે થઇ ગઈ સેટ
એ નથી તારા હૈયે મારા માટે હેત
કહી દે અલ્યા શું હવે તારો રે વેટ
અરે ઘણું હતું મને માન તારા માટે મારી જાન
ઘણું હતું મને માન તારા માટે મારી જાન
કહી દે તારા મનમાં કોણ ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન દિલમાં વાગે બોણે બોણે
એ કહી દે તારા દિલમાં કોણ ચમ કાપે છે મારો ફોન 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »