Tane Bewafa Kahu To Tane Khotu Nahi Lage - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label : Rudrax Digital
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label : Rudrax Digital
Tane Bewafa Kahu To Tane Khotu Nahi Lage Lyrics in Gujarati
| તને બેવફા કહું તો તને ખોટું નહીં લાગે લિરિક્સ |
હો મારા દિલ સાથે રમતો ના રમશો
હા અમે નો રે વિચાયું આવું કરશો
સમય વીતી જાશે ત્યારે ખબર કરશો
તમને ભુલી ગયા પાછા ના ફરશો
એ જુઠું બોલો છો જાનુ તમે વાતે વાતે
જુઠું બોલો છો જાનુ તમે વાતે વાતે
તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હે કાલ જોયાતા મેં તો તમને બીજાની હારે
મારી સગી આંખે
તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હો નજરે જોયું છે બીજાનું સાંભળ્યું નથી
તું ગઈ કાલે બીજાની બાહોમાં હતી
નજરે જોયું છે બીજાનું સાંભળ્યું નથી
તું ગઈ કાલે બીજાની બાહોમાં હતી
હે ખોટા પ્રેમના દેખાડા તું કરવા રેવા દે
કરવા રેવા દે
તને દગાબાજ કહું તો તને ખોટું નઈ લાગે
હા તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હા ચહેરાથી તું બેવફા નથી લાગતી
દિલ મારૂં જીતવા સોગંધ ખોટા ખાતી
હો ના લગાડો ખોટું તમે જે છો આ કહું છું
નારે તમે રડશો મગરના આંશુઓ
હા તમે સમજ્યા એટલા અમે પાગલ નથી
માનતાતા તમારૂ એતો ચાહત હતી
તમે સમજ્યા એટલા અમે પાગલ નથી
માનતાતા તમારૂ એતો ચાહત હતી
હે કઈ વાતની ખોટ હતી કહી દે તારે
કહી દે તારે
તને બેવફા કહું તો તારૂં મોઢું ના બગાડે
તને દગાબાજ કહું તો ખોટું તો નઈ લગાડે
હો આગ લગાડી તે મારા જીવનમાં
કહીદેને કહીદે કોણે ઝેર ભર્યું મનમાં
હરપલ હતી મને ચિંતા રે તારી
આખરે બતાઈ દીધી ઓકાત તે તારી
હા હવે મને કંઈ તારી પડી રે નથી
સાચા પ્રેમની કદર તે કરી રે નથી
હા હવે મને કંઈ તારી પડી રે નથી
મારા સાચા પ્રેમની કદર તે કરી રે નથી
હા હવે બોલાવશો ના તમે અમને વધારે
અમને વધારે
તને ફાંદાબાજ કહું તો તને ખોટું તો નઈ લાગે
હા તને સ્કીમબાજ કહું તો તને ખોટું તો નઈ લાગે
એ સાચે સાચું કહું છું એટલે ઝેર જેવું લાગે
હા અમે નો રે વિચાયું આવું કરશો
સમય વીતી જાશે ત્યારે ખબર કરશો
તમને ભુલી ગયા પાછા ના ફરશો
એ જુઠું બોલો છો જાનુ તમે વાતે વાતે
જુઠું બોલો છો જાનુ તમે વાતે વાતે
તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હે કાલ જોયાતા મેં તો તમને બીજાની હારે
મારી સગી આંખે
તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હો નજરે જોયું છે બીજાનું સાંભળ્યું નથી
તું ગઈ કાલે બીજાની બાહોમાં હતી
નજરે જોયું છે બીજાનું સાંભળ્યું નથી
તું ગઈ કાલે બીજાની બાહોમાં હતી
હે ખોટા પ્રેમના દેખાડા તું કરવા રેવા દે
કરવા રેવા દે
તને દગાબાજ કહું તો તને ખોટું નઈ લાગે
હા તને બેવફા કહું તો તને ખોટું નઈ લાગે
હા ચહેરાથી તું બેવફા નથી લાગતી
દિલ મારૂં જીતવા સોગંધ ખોટા ખાતી
હો ના લગાડો ખોટું તમે જે છો આ કહું છું
નારે તમે રડશો મગરના આંશુઓ
હા તમે સમજ્યા એટલા અમે પાગલ નથી
માનતાતા તમારૂ એતો ચાહત હતી
તમે સમજ્યા એટલા અમે પાગલ નથી
માનતાતા તમારૂ એતો ચાહત હતી
હે કઈ વાતની ખોટ હતી કહી દે તારે
કહી દે તારે
તને બેવફા કહું તો તારૂં મોઢું ના બગાડે
તને દગાબાજ કહું તો ખોટું તો નઈ લગાડે
હો આગ લગાડી તે મારા જીવનમાં
કહીદેને કહીદે કોણે ઝેર ભર્યું મનમાં
હરપલ હતી મને ચિંતા રે તારી
આખરે બતાઈ દીધી ઓકાત તે તારી
હા હવે મને કંઈ તારી પડી રે નથી
સાચા પ્રેમની કદર તે કરી રે નથી
હા હવે મને કંઈ તારી પડી રે નથી
મારા સાચા પ્રેમની કદર તે કરી રે નથી
હા હવે બોલાવશો ના તમે અમને વધારે
અમને વધારે
તને ફાંદાબાજ કહું તો તને ખોટું તો નઈ લાગે
હા તને સ્કીમબાજ કહું તો તને ખોટું તો નઈ લાગે
એ સાચે સાચું કહું છું એટલે ઝેર જેવું લાગે
ConversionConversion EmoticonEmoticon