Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye Lyrics in Gujarati

Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye - Arjun Thakor
Singer :- Arjun Thakor ,  Lyrics :- Gabbar Thakor & Jagdis Oganvadiya
Music :-  Gabbar Thakor & Rajni Prajapti
Label :- Arjun Thakor Official
 
Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye Lyrics in Gujarati
| કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં એ લિરિક્સ |
 
કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરીને તારી મોભો આયો માં

ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ચઢતી કળા ને વેળા કરી દશામાં

મારી વેળા રે વળી ગઈ
દુઃખી પળો રે ટળી ગઈ
મારી વેળા રે વળી ગઈ

કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરીને તારી મોભો આયો માં
દુઃખી દીકરીને તારી ભોળી દશા માં

એ મોંઘવારી એ માં માર્યા હતા
ખાવાના અમારે ફૉફા હતા
નોતા સબંધ કે નોતા નાતા
પોતાના હતા એ પારકા હતા

એની દયા છે દયાળી
મારી માતા છે કૃપાળી
એની દયા છે દયાળી

કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરીને તારી મોભો આયો માં

અરે કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરીને તારી મોભો આયો માં
અરે દુઃખી દીકરી ને તારી મોરી મોમાઈ માં

ઘરમાં ખાવામાં દોણા નતા
દવાખોના અમે ભરતાં હતા
વ્યાજે રૂપિયા લાવતા હતા
એમ કરીન વ્રત કરતા હતા

એ રેજે અર્જુનની ભેળી
માડી તું છે દયાળી
રેજે અર્જુનની ભેળી

કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
કુંવાસીનો કુકવો હોભળ્યો કાળો દશામાં
દુઃખી દીકરીને તારી મોભો આયો માં

ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં
ચઢતી કળાને વેળા કરી દશામાં
અરે ચઢતી કળાને વેળા કરી દશામાં
તારા અર્જુન ઠાકોરની વેળા કરી દશામાં 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »