Dil Tute Tyaare Shu Thay Che Lyrics in Gujarati

Dil Tute Tyaare Shu Thay Che - Raju Thakor
Singer - Raju Thakor , Lyrics - Mukesh Yogiraj
Music - Sanjay Thakor , Label - Zen Music Bhatigal Gujarat
 
Dil Tute Tyaare Shu Thay Che Lyrics in Gujarati
| દિલ તુટે ત્યારે શું થાય છે લિરિક્સ ગુજરાતીમાં |
 
કોઈ ઘાયલ આશીકને પુછો દિલ તુટે ત્યારે શું થાય છે
કોઈ પાગલ પ્રેમીને જઈ પુછો કે પ્રેમ કોને કહેવાય છે

કોઈ ઘાયલ આશીકને પુછો દિલ તુટે ત્યારે શું થાય છે
કોઈ પાગલ પ્રેમીને જઈ પુછો કે પ્રેમ કોને કહેવાય છે
હો તમે શું પ્રેમની રીતને રે જાણો
દિલનું દર્દ શું છે તમે શું જાણો
તમે શું પ્રેમની રીતને રે જાણો
દિલનું દર્દ શું છે તમે શું જાણો
તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો
હો તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો

કોઈ ઘાયલ આશીકને પુછો દિલ તુટે ત્યારે શું થાય છે
કોઈ પાગલ પ્રેમીને જઈ પુછો કે પ્રેમ કોને કહેવાય છે

અરમાનો દિલના તમે ના સમજો
તમે બસ દિલ હારે રમ્યા કરી રમતો
હો ભુલી ગયા છો તમે દીધેલી એ કસમો
દિલ તોડીને તોડી પ્રેમની રે રસમો
હો જુદા તમે થાય પ્રેમ ભુલીને અમારો
હવે હક નથી તમને પ્રેમ કરવાનો
જુદા તમે થાય પ્રેમ ભુલીને અમારો
હવે હક નથી તને પ્રેમ કરવાનો
તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો
હો તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો
ગુજરાતીટ્રેક્સ.કોમ

કોઈ ઘાયલ આશીકને પુછો દિલ તુટે ત્યારે શું થાય છે
કોઈ પાગલ પ્રેમીને જઈ પુછો કે પ્રેમ કોને કહેવાય છે

 હો પ્રેમમાં કોઈની પરીક્ષા ના કરજો
નભાવી ના શકો એવી શરતો ના કરજો
હો દિલની દુવા છે તમે સદા ખુશ રહેજો
પણ આવો દગો ના બીજા કોઈને કરજો
હો અમે તો તારા નામે કર્યો જનમારો
તારૂં નોમ લઈને બંધ થાશે ધબકરો
 અમે તો તારા નામે કર્યો જનમારો
તારૂં નોમ લઈને બંધ થાશે ધબકરો
તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો
હો તમે બેવફા છો બેવફાઈ કરીને મનવારો

કોઈ ઘાયલ આશીકને પુછો દિલ તુટે ત્યારે શું થાય છે
કોઈ પાગલ પ્રેમીને જઈ પુછો કે પ્રેમ કોને કહેવાય છે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »