Cham Karyo Mane Block Lyrics in Gujarati

Cham Karyo Mane Block - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Manu Rabari
Music: Ravi -Rahul , Label- Saregama India Limited
 
Cham Karyo Mane Block Lyrics in Gujarati
| ચમ કર્યો મને બ્લોક લિરિક્સ |
 
એ આટલો તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
આટલો અલી શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
એ કઈ દે...કઈ દે...કઈ દે...
કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
એ કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ ગોંડી પુરા કર્યા તારા શોખ તોય કર્યો તે મને બ્લોક
અભીમાની પૂતળી સેના ઘમંડ માં ફરે છે
મારી પાછળ તૂટો ખોટી વાતો ચમ કરે છે

એ કઈ દે...કઈ દે...કઈ દે...
એ ચમ પાડી તે દિલ થી નોખ મને કર્યો ઇન્સ્ટા માં બ્લોક
એ આટલો બધો સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
હે હમણાં થી શું ચક્કર તારે ચાલે છે મગજ માં

બધા જોડે હશે નથી આવતો હું નજર માં તારી
હે કોઈ ના કરે એવો કરતી લાડ પ્યાર તું
હમજાણું ના તોય ચમ છોડવા થઇ તૈયાર તું
એ તારી ખુશી માટે બાઈક અદોણુ મેલાયું

ભાઈબંધો ખોરવાયા મારુ સુખ છીનવાયુ
એ થઈ જી...થઈ જી...થઈ જી...તારે
એ થઈ જી તારે ચાર ઓંખ મને કરી ગઈ સવથી બ્લોક
એ  કઈ દે તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ ગોંડી ગોંડી કેતો એને મને કર્યો ગોન્ડો
પારકી આંખે ભાળ્યું ના વિચાર કર્યો થોડો
એ મારો મારો કરી મારી ગઈ માથે હથોડો
હમજી ના શક્યો પડ્યો સમજવા માં મોડો

એ જે થાળી માં ખાધું ગોંડી એ થાળી માં થુંકી
છેલ્લે સરવાળે તૂતો ગઈ મને મૂકી
એ હવે કેતી જા તું...કેતી જા તું...કેતી જા તું...
કેતી જા તું મારો વોક સેના હારું કર્યો બ્લોક

એ મારી બીટ્ટુ કઈ દે સેનો શોખ ચમ કર્યો તે મને બ્લોક
એ બાબુ કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »