Aavi Rudi Ajvali Raat Lyrics in Gujarati

Aavi Rudi Ajvali Raat - Praful Dave
Singer : Praful Dave & Lalita Ghodadra
Music : Pankaj Bhatt
Lyrics : Traditional , Label: T-Series
 
Aavi Rudi Ajvali Raat Lyrics in Gujarati
| આવી રૂડી અજવાળી રાત લિરિક્સ ગુજરાતીમાં |
 
આવી રૂડી અજવાળી રાત,
રાતે રે રમવા નીસર્યા રે મારારાજ
આવી રૂડી અજવાળી રાત,
રાતે રે રમવા નીસર્યા રે મારારાજ

રમ્યા રમ્યા પોર બેપોર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારારાજ
રમ્યા રમ્યા પોર બેપોર,
પરણોજી તેડાં મોકલે રે મારારાજ

હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણારાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણારાજ.

હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણારાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણારાજ

હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણારાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ
હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »