Gomani Bhagole Vat Tari Jovu Lyrics in Gujarati

Gomani Bhagole Vat Tari Jovu
Singer : Dilip Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor
L yrics : Natavarsinh Solanki & Dasharathsinh Parmar
Lebal : Om Digital
 
Gomani Bhagole Vat Tari Jovu Lyrics in Gujarati
| ગોમની ભાગોળે વાટ તારી જોવુ લિરિક્સ |
 
હજુ તું ના આઈ ...
મને તું ના દેખાઈ ...

ગોમની ભાગોળે વાટ તારી જોવુ
હો ગોમની ભાગોળે વાટ તારી જોવુ
જાનુડી મારી હજુ ના આઈ
દૂધની ડેરીયે વાટ તારી જોવુ
ચકુડી મન તું ના દેખાઈ
અલી તું ના દેખાઈ

હે છો વાગ્યાનું કહીને સાડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા
હે તારી બેનપણીઓ આઈ પાછી વળી
ચકુડી તું હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હે મળવામાં મોડું બહુ કરો છો
કુણા મારા કાળજા બાળો છો
વાટ જોઈ મારી આ આંખો
જોવા ચકુ તારો એ ચહેરો
હો વળી વળી જોવું તારી શેરી
આવ્યા ના મળવા તમે કેમ રે
ના કેતા પછી તડપાવો છો
તમે મને માન ક્યાં આપો છો

હે છો વાગ્યાનું કહીને સાડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા
હે ક્યાં કોમમાં તું તો ફસાઈ
ચકુડી મારી હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હો કાલે તમે વાયદો કર્યો હતો
સમય તમેજ આપ્યો હતો
ભુલી ગયા લાગે છે વાયદો
પડ્યો શું ચકુ તમને વાંધો
હો થઇ ગઈ કાળી હવે રાત રે
દિલને તોય તારી આશ રે
મનના માને કોઈ વાત રે
તારા ભરોસે હવે આ દિલીપ રે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે છો વાગ્યાનું કહીને સાડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા
હે કેમ આટલી મોડી તું આઈ  
ચકુડી બહુ રાહ જોવડાઈ
ઘણી રાહ જોવડાઈ
ચો હતી તું આટલી મોડી ચમ આઈ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »