Dukh Dil Na Lyrics in Gujarati

Dukh Dil Na - Javed Ali
Singer: Javed Ali , Lyrics: Harish Bhatt
Music: Semal-Nikhil , Label: Tips Gujarati
 
Dukh Dil Na Lyrics in Gujarati
| દુઃખ દિલના લિરિક્સ ગુજરાતીમાં |
 
દુઃખ દિલના મારા કોને સંભળાવું
દુઃખ દિલના મારા કોને સંભળાવું
વારી વારી મનને હું મારા મનાવું
દુઃખ દિલના મારા કોને સંભળાવું

સુખ દુઃખ ના મળી સપના મેં સાથે જોયા
એક ભુલને લીધે સપના બધા તુંટી ગયા
નજર લાગી કોની આ શું થયું
નજર લાગી કોની આ શું થયું

વારી વારી મનને હું મારા મનાવું
દુઃખ દિલના મારા કોને સંભળાવું

ભૂલી જાવું બધું પણ ભુલું કેમ તારી યાદોને
દિલ તોડી જાનારા દિલના મારા આ ઘાવોને
એક વાર આવીને જોઈને જાવો
એક વાર આવીને જોઈને જાવો
ગુજરાતીટ્રેક્સ.કોમ

વારી વારી મનને હું મારા મનાવું
દુઃખ દિલના મારા કોને સંભળાવું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »