Meru To Dage Lyrics in Gujarati

Meru To Dage - Jigardan Gadhavi
Singer - Jigardan Gadhavi , Music - Priya Saraiya
Lyrics - Traditional , Label - Tips Gujarati
 
Meru To Dage Lyrics in Gujarati
| મેરૂ તો ડગે લિરિક્સ ગુજરાતીમાં |
 
મેરૂ તો ડગે પણ જેનાં મન ના  ડગે સતી પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
મેરૂ તો ડગે પણ જેનાં મન ના  ડગે સતી પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે

જોત રે જોતામાં દિવસો વિયા રે ગયા સતી પાનબાઈ
એકવીસ હજાર છસોને કાળ થાશે
મેરૂ તો ડગે પણ જેનાં મન ના  ડગે સતી પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ગુજરાતીટ્રેક્સ.કોમ

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા
અચાનક અંધારા થાશે
મેરૂ તો ડગે પણ જેનાં મન ના  ડગે સતી પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
મેરૂ તો ડગે પણ જેનાં મન ના  ડગે સતી પાનબાઈ
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ રે


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »