Jaan Lai Ne Aaya Lyrics in Gujarati

Jaan Lai Ne Aaya
Singer : Dr.Pratishtha Waghela & Dhruvv Tailorr
Music : Jimmy Beatzz , Lyrics : SS Sharp
Label : DP Films
 
Jaan Lai Ne Aaya Lyrics in Gujarati
| જાન લઈને આયા લિરિક્સ ગુજરાતીમાં |
 
 હે આયો રૂડો અવસર આજે ભઈ મારો શું લાગે છે
હે જાનૈયામાં હરખનમાંઈ ઢોલ નગડા વાગે રે
વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર
સંભાળ ઓ વરની સાળી લાગે છે તું બેરી રે

ઉતાવળ ભારે થાય જાનૈયાને હાઈ હાઈ
જો જો રે વરરાજાની મોજડી ચોરાશે રે હા
ફિલ્મી આ વાતો રહેવાદે તારી
મારા વીરાને હવે મોડું થાય હા

જાન લઈને આયા અમે વટના તો ગાસું રે
ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે
જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે
બેની મારી લાડકડી છે અને કઈ ના કેશો રે

વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે
છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે
વવનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે
સાખીયો મારી સેતવજો એના જેવો ના ગોતે રે હા

હમજું છુ તારા ઇશારાને હું
જુઠી આ વાતોમાં આવું ના હું
દિલના ઇશારાને વાંચી લે તું
તારો દીવાનો છું માની લે તું

ઓ રે હું મોર્ડનને દેશી છે તું
જાવા દે કોને પટાવે છે તું
હું મોંઘી ઓડીને સાયકલ છે તું
ખર્ચા ઉઠાવી શકે ના રે તું

એ ભાન ભુલાવે આંખો તારી તેજ કટારી તું
હે લાગે ઠંડી કોકાલોલ જેવી આજે તું
મનડે  આ મારા વસી ગઈ રે તું
જીદ મારી આજે મનાવી લવ હું એ હા

વેવાઈના છોરા સંભાળ વરરાજા
સાસરીયે તો મારી બેનીનું ચલે હા

જાન લઈને આયા અમે વટના તો ગાસું રે
ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે
જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે
બેની મારી લાડકડી છે અને કઈ ના કેશો રે

વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે
છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે
વવનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે
સાખીયો મારી સેતવજો એના જેવો ના ગોતે રે હા  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »