Gojaran Lyrics in Gujarati

Gojaran - Rakesh Barot
Singer: Rakesh Barot , Lyrics: Bharat Ravat & Devraj Adroj
Music: Ravi Nagar - Rahul Nadiya , Label- Saregama India Limited
 
Gojaran Lyrics in Gujarati
| ગોજારણ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
એ મારા દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
હે શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો

એ હતું બધું ખોટું નરી આંખે એ દેખઈ ગયું
રાખ્યું તું ઢોકેલું તારૂં એ ઉઘાડું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
હે દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું

હો દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો

હો ધાર્યું તું મેં કેવું ને કેવું આજે થઇ ગયું
સુખ નું આ વાદળું મારૂં રે વેરઈ ગયું
હો ભલું કરવામાં આજે ભૂંડું મારૂં થઇ ગયું
જીવથી વ્હાલું હતું એ જીવ નું જોખમ થઇ ગયું

હો બેવફઇનું આ ખંજર દિલની પાર થઇ ગયું
નોમ તારૂં લેતું જે દિલ એ તડપતું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું

હો દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો

હો ઓરે ઓ વિધાતા કુદરત ખેલ તે ખેલી દીધા
મારા રે નસીબે કેવા લેખ તે લખી દીધા
આજ મુજથી રોમ મારો કેમ રે રૂઠી ગયો
પ્રેમ કેરા નોમનો ભરોસો ઉઠી ગયો
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો ગોળા નું પોણી મારૂં ઝેર આજે થઇ ગયું
દિલ નું આ રજવાડું મારૂં સૂનું સૂનું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું

હો દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો
દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »