Sapnama Rakhi Mane Smashane Lai Gai Lyrics in Gujarati

Sapnama Rakhi Mane Smashane Lai Gai - Naresh Thakor
Singar &Lyrics : Naresh Thakor
 Music : Vishal Modi & Utpal Barot
Label : Dhvani Production

Sapnama Rakhi Mane Smashane Lai Gai Lyrics in Gujarati
| સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ લિરિક્સ |
 
કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે
કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે

 તું ગઈ પણ તારી યાદો રહી ગઈ
 તું ગઈ પણ તારી યાદો રહી ગઈ
એ સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ
હા એ સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ
કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે

હો અમે પળ પળ તૂટી દિલને સમજાવશું
નઈ મળે હા એ નઈ મળે
અમે અહીં તહીં ભટકી મનને ભરમાવશું
નઈ જડે હા એ નઈ જડે
 તું ગઈને પાંપણ મારી પલળી ગઈ
તું ગઈને પાંપણ મારી પલળી ગઈ
હો એ મુજને દઈ તાળી પાછો ભૂતકાળે લઇ ગઈ
એ સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ

હો અમે તર્પણ કરી જીવથી પરવારશું
હું નઈ મળું ભલેને ટળવળું
હો સ્મશાને જઈ યમને પડકારશું
હું રાખમાં ભળું નઈ કદી સળવળું
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો તું ગઈ ને ગમમાં હું ભટકું અહીં તહીં
તું ગઈ ને ગમમાં હું ભટકું અહીં તહીં
એ મુજને પોઢાડી યમના દરવાજે લઇ ગઈ
એ મુજને પોઢાડી યમના દરવાજે લઇ ગઈ
હો કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »