Prem Nu Panjaru Lyrics in Gujarati

Prem Nu Panjaru - Jay Chavda
Singer - Jay Chavda & Dipali Somaiya
Music - Manoj-Vimal
Lyrics - Hansaraj Tamboliya
Label - Shri Ram Audio And Telefilms
 
Prem Nu Panjaru Lyrics in Gujarati
| પ્રેમનું પાંજરૂ લિરિક્સ ગુજરાતીમાં |
 
મારી સાંજણ રે
મારી સાંજણ રે
મારી સાંજણ રે
મારૂં મનડું રે હરખાય રે
તારા પ્રેમમાં રે હરખાય રે
તારા પ્રેમના પાંજરામાં
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું

બાલમ રે
બાલમ રે
મારા બાલમ રે
મારૂં મનડું રે હરખાય રે
તારા પ્રેમમાં રે હરખાય રે
તારા પ્રેમના પાંજરામાં
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું

મનડું હરખે
તનડું હરખે
ઓ રે ઓ સાંજણા મારા
આંખલડી મારી ચુપ કે ચુપકે કરતી જોને ઈશારા
અરે કરતી જોને ઈશારા
મનડું હરખે
તનડું હરખે
ઓ રે ઓ સાંજણા મારા
આંખલડી મારી ચુપ કે ચુપકે કરતી જોને ઈશારા
અરે કરતી જોને ઈશારા

તારી વહમી જુદાઈ ના રે સહેવાય
હવે કેમે સહન ના થાય રે
હવેથી કોઈને ના કહેવાય રે
તારા પ્રેમના પાંજરામાં
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું

ઓ રે નખરાળી છોરી લટકાળી
નાગણની જેમ ચાલનારી
ભુલ્યો રે ભાન મારૂં કહેવું તું માન
દલડે વાગી કટારી
હા તારા પ્રેમની વાગી કટારી
ઓ રે નખરાળી છોરી લટકાળી
નાગણની જેમ ચાલનારી
ભુલ્યો રે ભાન મારૂં કહેવું તું માન
દલડે વાગી કટારી
હા તારા પ્રેમની વાગી કટારી
ગુજરાતીટ્રેક્સ.કોમ

મારા દિલના દર્દ ના રે જીરવાય
વહમી વેદના થાય રે
તારી વાત મને ના સમજાય રે
તારા પ્રેમના પાંજરામાં
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું
તારા પ્રેમના પાંજરામાં મારૂં દલડું કેદ થયું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »