Maru Dil Bhadke Bade Chhe - Dilip Thakor
Singer : Dilip Thakor , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Natvar Solanki & Dashrath Parmar
Label : Royal Digital
Singer : Dilip Thakor , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Natvar Solanki & Dashrath Parmar
Label : Royal Digital
Maru Dil Bhadke Bade Chhe Lyrics in Gujarati
| મારૂં દિલ ભડકે બળે છે લિરિક્સ ગુજરાતીમાં |
હો દિલ ભડકે રે બળે છે
તારી યાદ રે આવે છે
મારૂં દિલ ભડકે રે બળે છે
તારી યાદ રે આવે છે
આંખે આશું રે વર્ષે છે
તને ખબર ક્યાં પડે છે
હો કોને કરૂં દિલની જઈ વાતું
નથી મને કોઈ રે હમજાતું
હો જયારે તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો જયારે મળવા આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
મારૂં દિલ ભડકે રે બળે છે
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો જિંદગી અમારી રીતે જીવવા દયો
અમને અમારા હાલ પર છોડી દયો
હો હતા મારા દિલમાં આજ નથી રે અમારા
પડી ના ખબર કેવા મળ્યા ચાહનારા
હો નથી મોનતુ મન મારૂ જેમ તેમ કરી દિવસો કાઢું
હો જયારે તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
હો જયારે મળવા આવશે ત્યારે મોડું થઇ જશે
મારૂં દિલ ભડકે રે બળે છે
હો ના કરશો ફિકર તમે રે અમારી
ખુશી ખુશી જીવો ચકુ જિંદગી રે તમારી
હો નઈ મળું જોવા દુનિયામાં તમારી
મારે રોમ કરે ચકુ રખવાળી તમારી
હો બેઠો બેઠો જીવ બાળુ છુ
તારા વીના મરવા હું ફરૂ છુ
ચકુ તું આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે
જયારે મળવા આવશે ત્યારે ઘણું મોડું થઇ જશે

ચકુ હું નઈ મળું આંખે તારા આંશુ આવશે

ConversionConversion EmoticonEmoticon