Jaruri Chhe Ek Mulakat Lyrics in Gujarati

Jaruri Chhe Ek Mulakat - Bechar Thakor
Singer - Bechar Thakor , Music - Dilip-Kishan
Lyrics - Kavi Dirg(Dilip Ambasar) , Label - Bechar Thakor Official
 
Jaruri Chhe Ek Mulakat Lyrics in Gujarati
| જરૂરી છે એક મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ઘુંટડે ઘુંટડે લોહી પીવે છે દીકુ તારી યાદો
હો ઘુંટડે ઘુંટડે લોહી પીવે છે દીકુ તારી યાદો
જીવવા જેવો નઈ રેવા દે મને તારી યાદો
તું ઝટ વેલી આવ હવે મને ના તડપાવ
તું ઝટ વેલી આવ હવે મને ના તડપાવ
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત

હો ઘડીયે ઘડીયે યાદ આવે છે તમે તો રે આવો
તરસી મારી આંખોને મુખડું તો બતાવો
દર્દ કોને કહું જઈ નથી મારૂં હવે કોઈ
દર્દ કોને કહું જઈ નથી મારૂં હવે કોઈ
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો મારી જિંદગી છે તું મારા દિલનો ધબકાર છે
આંખોનું નુર તું મારા હૈયાનો હાર છે
મારી જિંદગી છે તું મારા દિલનો ધબકાર છે
આંખોનું નુર તું મારા હૈયાનો હાર છે
હો ભુલવું તને સહેલું નથી જેટલું સહેલું મરવું છે
જીવવું મારે વહમું છે તું તો હવે દુર છે
ભલે દુનિયા વેરી થાય તોય તને ના ભુલાય
ભલે દુનિયા વેરી થાય તોય તને ના ભુલાય
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત

હો દર્દિલા દિલમાં તે જખમો આપ્યા જાજા
ક્યાં કારણીયે આપે આવી મને સજા
દર્દિલા દિલમાં તે જખમો આપ્યા જાજા
ક્યાં કારણીયે આપે આવી મને સજા
હો મોત પહેલા મરવું નથી એકલું મારે જીવવું નથી
મળે જો તું હવે મારે બીજા કોઈની જરૂર નથી
આવી જાને યાર કરૂં દિલથી તને પ્યાર
તું આવી જાને યાર કરૂં દિલથી તને પ્યાર
જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »