Tame Pan Mari Jem Radsho Lyrics in Gujarati

Tame Pan Mari Jem Radsho - Kajal Upadhyay
Singer :-  Kajal Upadhyay
Lyrics :- RK Thakor & Kismat Thakor
Music :- Vijay Dabhi , Label :- HIRAL DIGITAL
 
Tame Pan Mari Jem Radsho Lyrics in Gujarati
| તમે પણ મારી જેમ રડશો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સાથ મારો છોડીને કેટલા દિવસ ફરશો
હો સાથ મારો છોડીને કેટલા દિવસ ફરશો
જરૂર મારી પડશે ત્યારે યાદ મને કરશો
જળ વિના માંસલીની જેમ તડપશો
નઈ મળે સાચો પ્રેમ તડપી તમે ઉઠશો
હો તમે પણ કોક દાડો મારી જેમ રડશો
તમે પણ કોક દાડો મારી જેમ રડશો

હો સાથ મારો છોડીને કેટલા દિવસ ફરશો
જરૂર મારી પડશે ત્યારે યાદ મને કરશો

વેચ્યું ઈમાન તારૂં તે ના વીચાયું મારૂં
તારૂં પણ કોઈ દાડો થાશે નઈ હવે હારૂ
હો દિલ તોડ્યું છે મારૂં ગયું નઈ કંઈ તારૂં
પોતાનું કોને કહેવું ખોળિયું પણ નથી મારૂં
હસતા ચહેરા જોઈ રડી નહીં શકશો
નફરત કર્યા પછી કોઈને નહીં ગમશે
હો તમે પણ કોક દાડો મારી જેમ રડશો
તમે પણ કોક દાડો મારી જેમ રડશો

હો સાથ મારો છોડીને કેટલા દિવસ ફરશો
જરૂર મારી પડશે ત્યારે યાદ મને કરશો

હો પ્યાર થયો દિલથી તો શરીર વેચાણા
રાતો જાગી તડપી કુણા કાળજા કપાણા
હો જિંદગી જાય ના દુઃખ સહેવાય ના
પ્રેમ થાય પછી એનો પ્રેમ  ભુલાય ના
હો એકલા રઈ તમે ક્યાં સુધી જીવશો
ખબર મારી પડશે ત્યારે તમે શું કરશો
હો તમે પણ કોક દાડો મારી જેમ રડશો
તમે પણ કોક દાડો મારી જેમ રડશો

હો સાથ મારો છોડીને કેટલા દિવસ ફરશો
જરૂર મારી પડશે ત્યારે યાદ મને કરશો
હો તમે પણ કોક દાડો મારી જેમ રડશો
તમે પણ કોક દાડો મારી જેમ રડશો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »