Maro Pyar Najarano Lyrics in Gujarati

Maro Pyar Najarano - Jignesh Barot
Singer :- Jignesh Barot , Lyrics :- Darshan Bajigar
Music :- Ravi - Rahul , Label :- Raj Digital
 
Maro Pyar Najarano Lyrics in Gujarati
| મારો પ્યાર નજરાણો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો નજરાણો મારો પ્યાર નજરાણો
હો નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો ફૂલની જેમ મારો પ્યાર કરમાણો
શરમથી આંખો જુકી હું તો શરમાણો
હો નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો જીવતા હતા અમે જિંદગી જેના માટે
મળવાનું નસીબ નતું દર્દ મળ્યું હાટે
હો ખબર ના પડી દુઃખ થયું કઈ વાતે
વળીને આયી ના ફરી મારી વાટે  
હો હાથથી હાથ છુટ્યો હું તો ગભરાણો
તારા ગયા પછી બઉ મનમાં રે મુંજાણો
હો નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
www.gujaratitracks.com
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

હો તું ગઈ તો તારી યાદોને મુકી ગઈ
જીવતા જીવ મને તું તો રે મારી ગઈ
હો વફાની ઉમીદ હતી મને તો તારાથી
બોલ શું ભુલ થઇ કઈ દે ને મારાથી
હો કારણ તો કઈ દે મને જુદા રે પડવાનું
તારા વગર મારે કેમ જીવવાનું
હો નજરાણો મારો પ્યાર નજરાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો
લાગી કોની નજર મારો પ્યાર લજવાણો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »