Sona Ni Sonpari Lyrics in Gujarati

Sona Ni Sonpari - Kamlesh Chhatraliya
Singer : Kamlesh Chhatraliya , Lyrics : Bharat Dindor
Music : Vishal Thakor , Label : Prutha Digital

Sona Ni Sonpari Lyrics in Gujarati
| સોનાની સોનપરી લિરિક્સ ગુજરાતીમાં |

હે સોનાની સોનપરી વળી નમણી છે તું નાર
હે સોનાની સોનપરી વળી નમણી છે તું નાર
જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત
હો કાતીલ છે એની નજર એનો સીધો કરે વાર
ઘાયલ થતા રહી જો મારા દલના ડોલ્યા ટાર

હો સુધીરી જાય જનમારો પ્યાર મળી જાય અમને એનો
સુધીરી જાય જનમારો પ્યાર મળી જાય અમને એનો
બીની જાય જિંદગી મળી જાય એનો સથવારો
 હે સોનાની સોનપરી વળી નમણી છે તું નાર
જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત
અરે જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત

હો કેવી રીતે પુછું એનું શું હશે નામ ઠામ
લોકોમાં થાય છે એનું મોટું માન પાન
હો ખિસ્સા ખાલી છે પણ હૈયે મોટી હામ
 મનાવી આપે તો દેવ મોઠે માગ્યું દાન
હો મળશે કોઈ જવાબ હું તો જોતો એની વાટ
મળશે કોઈ જવાબ હું તો જોતો એની વાટ
રાતને દિવસ વીતી ગયા જોઈને એની વાત
એ જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત
એની આગળ કરવી મારે દિલની બધી વાત
એ જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત

હો હૈયામાં હા છે ને હોઠે છે ઇન્કાર
તોય કરવો છે મારે એની હારે પ્યાર
હો જોઈ છે જ્યારથી એને મેં તો પેલી વાર
દિલમાં વાગ્યા એની નજરોના બાણ
હો મોની લીધી વાત કરૂં જીવનની શરૂઆત
 મોની લીધી વાત કરૂં જીવનની શરૂઆત
દુનિયા આખી જોણ છે મારા પ્રેમની સાંચી વાત
એ હાથમાં જાલ્યો હાથ એનો નઈ છોડું હું સાથ
www.gujaratitracks.com
હવે એની હારે થાશે જીવનની શરૂઆત

હે સોનાની સોનપરી વળી નમણી છે તું નાર
જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત
એ જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત
અરે રે જોતા પાગલ થઈ ગયો એના રૂપની શું કરૂં વાત

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »