Rajvan - Rajdeep Barot
Singer & Lyrics : Rajdeep Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : RAJDEEP BAROT OFFICIAL

Rajvan Lyrics in Gujarati
| રાજવણ લિરિક્સ ગુજરાતીમાં |
હો રાજવણ મારી હે તારી રે યાદમાં રૂંવે આંખલડી

રાજવણ મારી હે તારી રે યાદમાં રૂંવે આંખલડી
હે પલ પલ યાદ તારી આવે જી રે હે રૂપલડી રે
પલ પલ યાદ તારી આવે જી રે હે રૂપલડી રે
હો રાજવણ મારી હે તારી રે યાદમાં રૂંવે આંખલડી રે
મારી રૂપલડી રે હે તારી રે યાદમાં રૂંવે આંખલડી
હો મને જોયા પછી તારો દાડો ઉગતો
ના જોવે તો દાડો વરહ જેવો લાગતો
હો મને જોયા પછી તારો દાડો ઉગતો
ના જોવે તો દાડો વરહ જેવો લાગતો
હે હવે નથી મોઢું બતાવતી જી રે હે રૂપલડી રે
હવે નથી મોઢું બતાવતી જી રે હે રૂપલડી રે

www.gujaratitracks.com

પ્રેમ કરેલો તમે મારી સોગન ખઈને
વચન દીધેલા હાથમાં હાથ દઈને
હો પ્રેમ કરેલો તમે મારી સોગન ખઈને
વચન દીધેલા હાથમાં હાથ દઈને
હે ભુલી ગયા પથ્થર દિલના થઈને હે રૂપલડી રે
ભુલી ગયા પથ્થર દિલના થઈને હે રૂપલડી રે

ConversionConversion EmoticonEmoticon