Shree Prabhate Lyrics in Gujarati

Shree Prabhate - Nitin Barot
Singer : Nitin Barot , Music : Jitu Prajapati
Lyrics : Devraj Rabari & Rajan Rayka & Dhaval Motan
Label : Soorpancham Beats
 
Shree Prabhate Lyrics in Gujarati
| શ્રી પ્રભાતે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ હા શ્રી પ્રભાતે રે ...રણછોડરાયને સમરીયે રે
લેજો લેજો ...દ્વારિકાધીસના નામ
હર હર નમો નમો રણછોડજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા ...ડાકોર નગરીમાં ...ઠાકોરજી સમરીયે રે
અરે રાખ્યા રાખ્યા ...બોડાણાના નામ
હર હર નમો નમો શામળયાને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા દ્વારિકા નગરીમાં ...દ્વારિકાધીસને સમરીયે રે
રાખ્યા રાખ્યા ...મીરાંબાઈના નામ
હર હર નમો નમો કૃષ્ણજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા ...મથુરા નગરીમાં કૃષ્ણજીને સમરીયે રે
અરે રાખ્યા રાખ્યા ...ગોકુલ મથુરાના નામ
હર હર નમો નમો કૃષ્ણજીને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે

એ હા ...શામળાજી નગરીમાં ...એવા શામળીયાને સમરીયે રે
રાખ્યા રાખ્યા ...ભોળા ભક્તોના નામ
હર હર નમો નમો શામળીયાને રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે
શ્રી પ્રભાતે રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »