Bagdana Vala Baap Amara - Farida Mir
Singer : Farida Mir , Label : Tirath Studio

Bagdana Vala Baap Amara Lyrics in Gujarati
| બગદાણા વાળા બાપ અમારા લિરિક્સ ગુજરાતીમાં |
હે ...બગદાણા વાળા
બગદાણા વાળા બાપ અમારા દુઃખીયાના દાતાર છે
બંડી વાળા નાથ અમારા વંદન વારંવાર છે એને વંદન વારંવાર છે

હે ...મધ દરિયે તોફાનમાં
મધ દરિયે તોફાનમાં આ બાળકને ઉગારતા

હે ...ભક્તિ તમારી
ભક્તિ તમારી જગતે જાણી સીતારામના નામની

હે ...બંડી તમારી
બંડી તમારી કામણગારી જગ આખે પુંજાણી છે

હે ...આરતી અનેરી
આરતી અનેરી થાતી ઘેરી ઝાલરનો ઝણકાર છે

હે ...ગોહિલ વાડમાં
ગોહિલ વાડમાં ગુંજતું મોટું તમારૂ ધામ છે

એને વંદન વારંવાર છે

ConversionConversion EmoticonEmoticon