Rupadi Mange Phone Number Lyrics in Gujarati

Rupadi Mange Phone Number
Rap & Lyrics : Kruz , K.Deep , Hard-D
Hook : K.Deep , Music : Kruz
Label : Aghori Muzik

Rupadi Mange Phone Number Lyrics in Gujarati
| રૂપાળી માંગે ફોન નંબર લિરિક્સ ગુજરાતીમાં |
 
રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

હું ત્રિકાળ જ્ઞાની તું તારો ઢોંગ બંધ કર
હું ઉડતું બાજ ગમે નઈ ખોટું જરો જબર
જેના પર નાચે તું એવા બનાવું સોન્ગ સત્તર
ને સાંભળે એમને દિલથી એમને ઓમ શંકર

હું મારી મસ્તીમાં મસ્ત
રહું થોડો વ્યસ્ત
કમરકસ આ છે ઝડપ
બહુ છે તડપ
ખોટા પડવાની તારા વહેમને
કે મને પ્રેમ છે
તું આવો કેમ છે આવું કેમ લખાસ ?

તો આવ સીધા પોઇન્ટ પર સ ટ્રાટગ અપ
ખોટી લવારી તો અહીંયા થશે ઝટ બ્રેક અપ
એન્ડ આઈ જસ્ટ હેટ પેચ અપ
મને ગમે નઈ આ ડાચાં વિથ મચ મેક અપ
એ મને ફોન કર્યા કરે એન્ડ આઈ જસ્ટ હેન્ગ અપ

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

આમ તો રૂપાળીને જાણે છે સોસીયલ મીડિયાનું જગત
લાગે છે એકદમ સરસ પણ અપડેય પાક્કા મરદ ના પડે તરત

આ પ્રેમની માયાજાળમાં
હું અઘોરી તો કાયા તારી મારા હાથમાં
ભટકે મારા દરેક શોમાં તારી આત્મા
જાને તું નાત બાર
બીજા ચોસઠ લાખ ફેરા ફર મારી યાદમાં

તોય નઈ મળે મારા જેવો
મને વાલો આ ઢોલ એને રૂપિયાનો મોહ
હું ગાડાં વાળો એને ગાડીનો શોખ
રાખે મોંઘેરો ફોન અને કરતી રેઇ કોલ

પણ ધ્યાન કામ ઉપર ત્યારે જોઈએ નહીં રક જક
જોઈના લોડ માથે ના જોઈએ બક બક

એના અલગ શોખ મારૂં અલગ વિઝન
તોય રૂપાળી કરવા માંગે થોડું કન્વરજેશન ને પછી

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

ચાલે આખા મલકમાં આપડું લોકતંત્ર
તારો ભાઈ મોટી ટોપ હું રાખું ટોપ પંદર
ભલેને હોઈ તું કા પેલી રવીના ટંડન
નઈ ચાલે છોકરી અહીંયા ખોટા ખોટા રૂપ મંત્ર

મેં કરતા રેપચીકા રેપ
બાપજી સા સલન્ગ
7 સમંદર પારકા પ્લાન
આધુનિક ગૅંગ ઓ મારી બેન
તું તારીકે વાત ના કર નકર વીજળીનો ચમકાર આપીશ ડોક્ટર દંગ

પણ જવા દે ને
તું તો મેરે લેવલ કીજ ની હે
મેરે કાનોકો ફૂલ બાસ પસંદ
તું નાક બંધ કર રહી હે
છોકરી સનકાઈની હે મેરે કામ ઓર નામમેં  પ્યારાં ફન્ડા હી નહીં હે
ક્યાં બોલતે ?

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર

રૂપાળી માંગે ફોન નંબર
ડાયલ કર્યો રોંગ નંબર
હે કેય મારો ભાઈ ડોન છે
મારા ડોન છુટે સીધો તારો ડોન અંદર  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »